SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४४ ) अरिस्तस्मिन्-मृगेन्द्रे । 'गतवति ! ' आरूढे ? । 'महामानसि ?' महामानसीत्यभिधाने ! देवि ! ' इष्टान् ' अभिमतान् (मानवान्) ' अव ' रक्ष । अथवा रविसपत्नं, रत्नं घनतरवारिश्चोभयमपि, दधति ? अथवा 'आभास्तभास्वन्नवघनतरवारिं' आभया-तेजसा अस्तः भास्वान्-भानुर्दीप्यमानश्चासौ नवमेघश्च वा घनःसान्द्रस्तरवारिः खड्गश्च येन तत् । रवेःसपत्नं, घनतरवारिं, घनतरमतिशयितं वारिपानीयं-तेजोयस्य तदितिविशेषणत्रयविशिष्टं रत्नं, दधति ? (देवि ?) अरीणां, रणाऽऽरावरीणां, 'आली,' विकिरति ? वारणारौ, गतवति ? महामानसि ?, इष्टान् , अव ।। २८ ॥ महामानसी देवानी स्तुतिsat:-(अधि: ते मने जो पाथी ) सूर्यना શત્રુરૂપ તેમજ કાંતિવડે પરાસ્ત કર્યા છે સૂર્ય અથવા પ્રકાશિત નવીન મેઘ અને તરવાર જેણે, તેમજ અતિશય તેજસ્વી ત્રણ વિશેષણ સહિત એવા રતનને, તેમજ પ્રકાશવડે પરાસ્ત કર્યો છે સૂર્યને જેણે એવા નવીન મેઘની જેમ અત્યંત પાણિવાલી નિબિડ-પ્રચંડ તરવારને ધારણ કરતી હે દેવી ! યુદ્ધના શબ્દથી ખેદ પામેલી શત્રુઓની પંક્તિને દૂર ફેંકનારી, હે વિદ્યાદેવી! અથવા શત્રુઓની કણીને દૂર ફેંકનાર એવા સિંહ ઉપર બેઠેલી એવી હે મહામાનની દેવી ! તું અભીષ્ટ–એવા મનુષ્યનું (સમ્યફ રીતે) પાલન કર. ૨૮ છે श्रीचन्द्रप्रभजिनस्तुतयः। तुभ्यं चन्द्रप्रभ ! जिन ! नमस्तामसोज्जृम्भितानां, हाने कान्तानलसम ! दयावन् ? दितायासमान ! । विद्वत्पङ्कत्या प्रकटितपृथुस्पष्टदृष्टान्तहेतूहानेकान्तानलसमदया वन्दितायासमान ! ।। २९ ।। मन्दाक्रान्ता [४-६.५ For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy