SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वर्णनम्. बुद्ध्यब्धिर्वचनामृतै रसभृतैः सूरिश्रिया राजितो___ग्रन्थश्रेणिविधानदनधिषणः सद्बोधयामासिवान् ॥ ३३ ॥ જે નગરમાં વાસ કરતા શ્રદ્ધાલુ જનોને, વેગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે ભક્તિ વિગેરે શાંત રસથી ભરપુર વચનામૃતવડે સધ આપી કૃતાર્થ કર્યા છે, વળી જે આચાર્ય મહારાજ સર્વથા સર્વત્ર પરોપકારમાં જ સમય વ્યતીત કરતા હતા, વળી જેઓએ નાના પ્રકારના સંસ્કૃત ગુજરાતિ પ્રબંધ રચી ઉત્કૃષ્ટબુદ્ધિનું ચરિતાર્થપણું પ્રગટ કર્યું છે, જેથી હાલમાં પણ જેમના ગ્રંથાવલેકિનથી ભવ્યાત્માઓ તેમનું સ્મરણ ભૂલતા નથી. ૩૩. वरमुनिरजिताब्धिः सूरिमान्यः समेतो ऽकलुषितवचनाल्या वेदितात्मप्रभावः । विरचितनवकाव्यो धर्मनिष्ठान कुलीना नधिगतशुभतत्त्वः सोऽकरोद्यत्र विज्ञान् ॥ ३४ ॥ શ્રીમત્ સૂરીશ્વરના પટ્ટધર શ્રીમદ્દ –અજિતસાગરસૂરિ, આચાર્ય ગુણ સંપન્ન અને જેમની મધુર વાણીથી લોકમાન્ય હતા. વળી આત્મનિષ્ઠ અને મહા પ્રભાવશાળી હતા, તેમજ નવીન કાવ્ય રચવામાં દક્ષ હતા, તે પોતે સમ્યક્તત્વના સંપૂર્ણ વેત્તા હોવાથી ધર્મનિષ્ઠ કુલીન જનેને ઉત્તમ બોધ આપી કૃતાર્થ કર્યા છે. ૩૪. शशिनिध्यङ्कधरान्वित-वैक्रमसंवत्सरे सुपौषे च । श्रवणे शुद्धतृतीयादिने शशाङ्के प्रगीतमिदम् ॥ ३५ ॥ अजिताब्धिसूरिपुङ्गव-पादाम्बुजरेणुचञ्चरीकेण । हेमेन्द्रसागरेण, क्षमिणा जनताहिताऽप्रमादेन ॥३६ ॥ શ્રીમદ અજિતસાગર સૂરિજીના ચરણકમલના રણમાં ભ્રમર સમાન (શિષ્ય) અને જગતુજીના હિતમાં પ્રમાદરહિત હેદ્રસાગર મુનિએ વિક્રમ સંવત્ ૧૯૯૧ પોષ માસ શુકલ તૃતીયા શ્રવણ નક્ષત્ર અને સેમવારે આ વર્ણન કર્યું છે. ૩૫-૩૬. For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy