SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રરાજાનું ચરિત્ર ૨૯૭ રૂપમતી તે વખતે મેાતીની જાળ પરાવતી હતી. તે એકદમ ઉભી થઈ અને સાધ્વીજીને વહેારાવવા ઉઠી. આ વખતે તિલકમ'જરી પણ ત્યાં બેઠી હતી પણ તેને તેા સાધ્વીજી ઉપર દ્વેષ હોવાથી તેણે તેમના કાંઇ આદરસત્કાર ન કર્યાં પશુ સાધ્વીની સંગમાંથી રૂપમતીને ખસેડવા તેણે તેની મેાતીની જાળ સાધ્વી ન જાણે તે રીતે તેમના કપડે બાંધી દીધી. સાધ્વીજી મહારાજ વ્હારી ઉપાશ્રયે ગયાં. રૂપમતી પેાતાની જાળ શેાધવા માંડી પણ જડી નહિ એટલે તેણે તિલકમ જરીને કહ્યું ઃ સખિ ! મારી જાળ લીધી હોય તે આપ મશ્કરી ન કર.' તિલકમ જરી ખેલી. ‘ મે તારી જાળ લીધી નથી. ’ " તે અહિંથી લે કેણુ ? અહિ તારા સિવાય બીજું તા કેાઇ છે નહિ' મંત્રી પુત્રી ખાલી. તિલમંજરીએ કહ્યું ખીજું કોણ ? તું જેનાં ભારાભાર વખાણ કરે છે તે સાધ્વીએ તારી જાળ લીધી છે. તું વહેરાવવા માટે ઘી લેવા ગઇ એટલે તે તેમણે ઉઠાવો લીધી છે. ’ ‘ખિ! પૂજ્ય ત્યાગી મહાત્માઓ ઉપર ખાટુ આળ ન ચડાવીએ. તે જાળને તે શુ પણુ રત્નસરખાને પણ ન અડે તેવાં ત્યાગી છે.' તિલકમ જરી ખેલી ‘ જોયા એમના ત્યાગ, એ તે ઢાંગી #ભી અને લેાકેાનાં સાંઠીજા ખરા કરનારાં હૈાય છે. તેમને મફતનું ખાવુ છે અને તાગધિન્ના કરવા છે. ’ રૂપમતી મેલી ‘ નાહક નિંદા કરી કમ` ન ખાંધ. ત્રીજી વાત છેાડ. તું મારી જાળ આપી દે. ' " For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy