SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) સમયમાં વલ્લભીપૂરી નગરીને રાજા શિલાદિત્ય જનધર્મી હતા. વી. સ. ૭૮૪ અને વિ. સંવત્ ૩૧૪ માં મઘવાર્ત્તિએ શિલાદિત્યની સભામાં માદ્દાના પરાજય કર્યાં. વીર સં. ૮૪૫ અને વિક્રમ સ. ૩૭૫ માં વલ્લભીપુરીને ભંગ થયેા. વિ. સં. ૪૭૭ માં વલ્લભીમાં શિલાદિત્ય ને પંચામૃતવડે સ્નાન કરાવી, પૂજી રથમાં સ્થાપી ઉત્સવ સહિત તત્ક્ષશિલામાં લઈ જશે, પછી રાજાની મદ્ય મેળવી ત્યાં રહેલા પેાતાના ગેાત્રીઆને સાથે લેઇ એકારાણા કરતા જાવડ શત્રુંજય તીર્થની સ્હામે તે પ્રતિમાને લેઇ જશે. રસ્તામાં ઠેકાણે ઠેકાણે ધરતીકંપ, મહાધાત, નિત, અગ્નિ કાપ વગેરે મિથ્યા દૃષ્ટિવંત જીવાનાં કરેલાં વિધ્નાને દુર કરતા કેટલીક મુદ્દતે સેરઠમાં જશે અને મહુવે પહાંચી ગામને ગાંદરે ઠેરશે. એ વખતે અગાડી કરીયાણાં ભરી જે વહાણા જાવડે ચીણુ મહાચીણુ ( ચીન અને મહાચીન ) તથા ભાટ દેશભણી હૂ'કારેલાં હતાં, તે પવનથી તાફાનમાં ફસાઈ જતાં સ્વર્ણ દ્વીપે જશે. અગ્નિના દાહથી ખલાસી લેાકેા તેની અંદર સાનાની ખાતરી કરી તે અઢારે વહાણ સેાનાથી ભરી દેશે; અને જાવડના સારા નશીબને લીધે મહુવામાં પ્રવેશ કરવાના મુહૂર્ત વખતેજ ત્યાં આવી પહેાંચશે. એ વખતે એક પુરૂષ તેની પાસે આવી વધામણી દેશે કે અહીં શહેરની નજીકના વનમાં શ્રી વજ્રસ્વામી નામના મુનિ પધાર્યા છે.' એટલામાંજ ખીને પુરૂષ આવીને વધામણી આપરો કે પહેલાં માર વર્ષે અગાઉ હંકારેલાં વહાણા કે જે ગુમ થવામાંજ ખપ્યાં હતાં તે વહાણા કુશળખેમે સેાનું ભરી અહીં આવી પહેાંચ્યાં છે.' આ બન્ને વધામણીએ મળતાં શેઠ એ વિચારમાં પડયેt કે • એ બેમાંથી પહેલું કયું કામ કરે ? ' એમાં સરઢાળ કરી છેવટ એ નિશ્ચય પર આવ્યેા કે પાપથી પેદા થનારી લક્ષ્મી ક્યાં ? અને પુણ્યથી મળનારા પાવન મુનીશ્વર ક્યાં? માટે પહેલાં મુનીશ્વરનાં દર્શન કરી તેમની દેશના સાંભળી પછી વહાણની ખબર લઇશ.’ આવા વિચાર કરી ધન્ય આત્માવત જાવડે મહાત્સવવડે સ્વજત સહિત વનમાં જઇ ગુરૂને વાંશે અને તેમના મુખની સન્મુખ બેશી ગુરૂ સુખને જોશે. For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy