SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને બંનેનું એક્ય કરવાનું ભાષણ આપ્યું તેથી હાલ બને પક્ષના જેને સંપીને વર્તે છે. પ્રાંતિજથી ચૈત્રસુદિ ૩ ત્રીજે વિહાર કરી મહુડી ગામમાં આવવાનું થયું. ત્યાંથી માણસા થઈ વૈશાખ વદિમાં પેથાપુર આવવાનું થયું, પેથાપુથી જૈન ધર્મ અને ખ્રીસ્તીધર્મને મુકાબલે અને જેને ખ્રીસ્તી સંવાદ એ બે પુસ્તક અમદાવાદ પ્રજાહિતાર્થ પ્રેસમાં એકલાવી દીધાં, અને આધિન માસમાં બંને પુસ્તકો છપાઈ ગયાં છે. બંને પુસ્તકમાં જે કાંઈ અશુદ્ધિ રહી હોય તેને પંડિત પુરૂષે સુધારે કરશે એમ પ્રાણું છું. આ પુસ્તકનાં મુફ સુધારવામાં પેથાપુર નિવાસી શા. તિલાલ પાનાચંદ તથા પરીખ. રમણિકલાલ ડાહ્યાભાઈ એ બંનેએ અમને મદદ કરી છે. ૐ અર્થે મહાવીર શારિત રૂ વિ. સં. ૧૯૮૦ આધિન વિજ્યાદશમી. મુ. પેથાપુર. લે. બુદ્ધિસાગર. For Private And Personal Use Only
SR No.008582
Book TitleJain Dharma And Khristidharma Mukabalo
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy