SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નામસાગર નિર્વાણ રાસ. ૩ श्री गोडीपार्श्वनाथाय नमः ॥ સકલ મ`ગલ પ્રમૂલ ભગવત, શાંતિ જિજ્ઞેસર સમરીએ, રિદ્ધિ વૃદ્ધિ સવિ સિદ્ધિ કરણ, મહિ મડલે મહિમાનિક્લુ, પાપ વ્યાપ સંતાપ વારણ, ઉજેણીપુર જિનયા, પ્રગટ અવંતી પાસ; કામ કુંભ જિમ પૂર્વે, કવિયણુ કેરી આસ. નેમિસાગર નામ અભિરામ, કામિત પૂરત અભિનવું, કલ્પવેલિ' સમ સદા કહીએ, જપતાં જગે જશ વિસ્તરે, લલિત લીલ આનંદ લહીએ; વર વાચક પદવીધરૂ, અંગીકર્ય ગુરૂ આણુ, જિમ હુએ તિમ કવિ કહે, તેહ તણું નિર્વાણુ. ચાપાઇ. થીપટ્ટાવલી. જય જય શાસન સાહિમ વીર, કચન કાંતિ સમાન શરીર; સહેજે સાગર જિમ ગભીર, માયા ભૂમિ વિદ્યારણ શીર. સિદ્ધારથ કુલ રૃપ અવતસ, ત્રિશલાદેવી ઉર સરે હંસ; મુજ મિતલીના નિલની નાથ, તે જિન પ્રણમું જોડી હાથ, જેહના જગમાંહિ પ્રમલ પ્રતાપ, નામ જપતાં ન્હાસે પાપ આધિ વ્યાધિઅલગા ટળિ જાય, સુપ સપત્તિ મદિર સ્થિર થાય. ૫ જસ સેવે સુર કાડા કાઢિ, નર કિનર પ્રણમે કરોડી; જેહના અતિશય છે ચેાતીસ, મુનિવર મન રાજીવ મરાલ, તે જિષ્ણુવર પ્રણમુ ત્રણ કાળ; મહિમા મેરૂ મહીધર ધીર, જય જય જય જય શ્રી મહાવીર. ૭ સાધુ સમૂહ શિષ શૃંગાર, વીર તણા ગણધર અગ્યાર; સ્વામિ સુધર્મ પંચમ ગણધરૂ, વીર પાટે દીપે દિનકરૂ. તેહ થકી વસુધા વિસ્તરી, પટ્ટ પરપરા શિવ સુખકરી; જમ્મૂ પ્રભવ સિજજ ભવસુર, યશોભદ્ર નામે જસ ભૂરિ For Private And Personal Use Only ૩ ૪
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy