SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ અનુક્રમે સંપૂર્હતું, કર તું ધરમ વિચાર; વરાટ નગર વર, દીઠું નયણે ઉદાર. પ્રાકાર સુમડિત, કેટિધ્વજ આ વાસ; ભર કેસરી લક્ષિવ, બહુ વ્યવહારી નિવાસ. જિન ધરમે ભાવિત, લીલા ભેગ પુરિ; ભય રહિત વિવેકી, વસે લેકના વૃંદ જિનભવન સતરણ, ભવિઅણુ જન વિશ્રામ; કૂઆ વાવ સરેવર, વાદ્ય વન અભિરામ. જાણે ભૂભામિની, ભાલે તિલક સમાન; દીસે બહુ શોભા, ભાસુર સુરપુર વન. તિહાં વસે વ્યવહારી, રાજમાન રિધિવંત; સંઘપતિ ભારમલ, સુત ઇદ્રરાજ પુણ્યવંત. ગુરૂ આગમૂ નિસુણ, હરપ્યું મને ઈરાજ; સામૈયાં સવિ પેરે, કરે અતિ ઘણું ઈદવાજે. બહુ શોભા નયરે, દઈ આદેશ કરાવે; દર્પણમય તેરણ, ઘરિથરિ ગુએ બંધાવે. સા બાલા સેહે, જાહે દેવકુમાર બહુ ગજ અલંકરીઆ, પાખરીયા ગતિ સાર. નેજા બહુ ભાતે, રાજવાહણ રથ કીધ; બહુ સેહગ સુંદરિ, કરી શૃંગાર સુલીધ. કંઈ થય ગય ચીયા, કરભ ચડયારે નર કેવિ; એક પાલખી બેઠા, બેઠ સુખાસન કેવિ. વહિલે એક બેઠા, ઘમઘમ ઘૂઘર માલ; ચકડેલ એક બેઠા, એક હીંડે નર પાલા. બોલે બિરૂદાલી, ભેજકનાં બહુ વંદ; ગંધર્વ ગુણ ગાવે, નાટક, નવ નવ છંદ. ગાજે ગણુગણિ, મદલના ઘેકાર; પંચ શબ્દાં વાજે, ભેરી તણા ભેંકાર, સુરણાઈ ન ફેરી, વાજે ઢેલ નીસાણ; રણઝણતી કંસાલા, ભુગલ ના વખાણ; For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy