SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ શાહ હર્મચંદ ખેમચંદ જાણીએ, તારાચંદ ઉદેભાણ; ઈત્યાદિક સહુ શ્રાવકશ્રાવિકા જે, અમ્લ ગુણનારે જાણે શ્રી. ૨૭ ભાઈ સંભારીએ સહુ સંઘને, લેઈ અખ્તારૂ નામ; કહેજે મુકીરે સવિ પરમાદને, કરજે ધર્મનાં કામ. - શ્રી. ૨૮ દુહા રાજપુર રળીયામણું, જિહાં કણે સબલ વિવેક શ્રાવક ગુરૂ ભગતા ઘણુંરાખે મોટી ટેક. પુર નવીન માંહે વસે, શ્રાવક સહુ સુજાણ; કાલૂ પુર કીરતી ઘણી, શ્રાવક ગુણની ખાણુ. તેમ શકંદરપુર તણાં, ઉત્તમ જેહનાં નામ; અહમ્મદપુર શ્રાવક ભલા, જેહના શુભ પરિણામ. ઇત્યાદિક સહુ એ પુરે, નામ અહમારું લેય; ધર્મલાભ પહોચાડજે, ધરિ મન ધર્મ સનેહ, ઢાળ ૭ મી. (તટ યમુનાનોરે અતિ રેલીયામણેરેએ દેશી.) રાધનપુરના રાગ શ્રાવકે રાધણુપુરને સંઘ રળીયામણ, જે સમજુ ગુણવંત શેઠ તિલકસંઘજી તેહમાં શીરે રે, અથ એ સુત સતવત. રા. ૧ શેઠ કપુરચંદ શીરચંદ જાણીએ, જિન ભગતા વડચિત્ત; શેઠ હાથીમંગલ બુધવ બનેરે, બલીઆ જે ધનવંત. શ. કેરડીયા પરતાપશી સુત ભલારે, શાહ હરછ કુલહીર પરિખ રતનશી રહીયા ઉજલારે, પરનારીનારે વીર. રા. ૩ પરિખ ડેસાના સુત બહુ સુંદરૂપે, દેવકર્ણ મેઘજી જાણ સંઘવી થાનસંઘ સુત હીરા તણેરે, શિર વહે શ્રી જિન આણ. રા. ૪ જુઠાશાહ અભયચંદ સુત વલીરે, નામ મસાલીયા જેહ; ભાભેરા લખમીચંદ તિમ ભલારે, જેઠા સુત ગુણ ગેહ. રા. ૫ કોઠારી સીરચંદને કુલ તિરે, નામ અભયચંદ શાહ શાહ લીંબાને કુલ જિમ કેસરી, લાધાં કેસરશાહ. ૨, ૬ For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy