SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ હવે શ્રી નિમલ ગિરિદ, ભેટયા પ્રથમ જિષ્ણુદ; આ. તિમ શ્રી ઉત્તમવિજય, તિહાં વંદીજી. છોડ ઢાલ રસાલ, સુણતાં મંગલ માલ; આ. ભાખીરૂં દિલ રાખી, રૂપવિષયે ભલીજી. For Private And Personal Use Only ૧૪ ૧૫ દુહા. પાલીતાણા શહેરમાં, સુંદર જિનપ્રસાદ; રૂપચંદ ભીમે કરાવીયુ, કરૈ સ્વર્ગથી વાદ. અિબ ભરાયાં અભિનવાં, કરવી પ્રતિષ્ઠા તાસ; રૂપચંદ ભીમ તે આવિયા, દીવ સંઘ લેઈ ખાસ. વિધિપૂર્વક જિનરાજજી, કરી પ્રતિષ્ઠા ચંગ; ગુરૂ સઘના આગ્રહ થકી, લહુ ઉત્તમ ગુરૂ સ’ગ. ઘેાઘારા સબ વિનવે, ઉત્તમ ગુરૂને પાય; અમીચંદ્ર પ્રભા પ્રભુ તણ, કર્યું દેઉલ ચિત્ત લાય. પ્રભુ પધરાવશુ કારણે, પઉધારી સ્વયમેવ; પદ્મવિજય ગુરૂજી ભણી, પાવે ગુરૂ તતખેવ. ઢાલ ૭ મી. (તમન્ન ગઇ તિહુ પાØિડા શેર, કાંટા વાગારે પગરા લાકડાં એ દેશી) ગુણનિધિ નવખડા પ્રભુ પાશ, ભેટયા ઘાઘા બંદર જઈ; જિનપતિ નમતાં શ્રી જગદિશ, રત્નત્રયી નિર્મલ થઈ. ગુરૂ તિહાં માટે પ્રતિષ્ઠા સાર, શાસ્ત્ર પ્રમાણે વિધિ કરી; જિનપતિ થાય જિનરાય, થાપ્યાં ભક્તિ હૃદય ધરી, તવતિહાં આઠ દિવસ પર્યંત, વાજ્યાં આકારી ઘુઘરા; વલિ તિહાં કાતરી કરી સ્નાત્ર, શાસન ઉન્નતિ તત્પરા. જન સહ મિલ ચાકા ચાક, સ્તવના કરે ગુરૂની ઘણી; તિહાં પામિ અતિ જશવાદ, વિહાર કર્યાં પાટણ ભણી. હવે ગુરૂ પાટણ કરી ચામાસ, સિદ્ધપુર જિન ક્ષેટિયા; જગપતિ શ્રીપાલવિયા પાસ, પાલણપુર જઇ ભેટિયા. તવ તિહાં શ્રાવિકા વડે ઉપધાન, માળ પહેરી ર‘ગથી; જનપતિ ધર્મ અભ્યાસ અપાર, થાયે ઉત્તમ ગુરૂ સંગથી. ગુરૂ ૩ ૫ ૬
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy