SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિહાંથી જઈ રાજનગરમાં, ચાલ્યા દક્ષણ દેશ; પાછા પુર આવ્યા અનુક્રમે, પ્રણમ્યા તિહાં જિનેશ. ૨ બહુ જણને દીક્ષા દેઈ, પિતા સુરત શહેર, દય માસાં તિહાં રહ્યા, કરતા ભવીજન મહેર. ૩ હવે બુહરાનપુર શહેરને, લિખે આદેશ ઉદાર; પણ વૃદ્ધાવસ્થા થકી, ન કરે ગુરૂ વિહાર. શિષ્ય તિહાંકણ પાઠવી, આપ રહ્યા તે ઠાય; કમલશાહ શેઠજી હવે, ચાંપાનેરથી આય. કરે વિનતિ ગુરૂ પ્રત્યે, પાઉધાર મુજ ગામ; ઈમ કહી બહુ આગ્રહ કરી, પિહતા તે નિજ ઠાય. ૬ ઢાળ ૯ મી. ( સીરહીને સાલ હકે ઉપર જોધપુરી—એ શી.) અનુક્રમે આવ્યારે કે, ગુરૂજી વિહાર કરી; ચાંપાનેરમાં હેકે, ચોમાસું વરી, વહી ઉપધાન હાકે, પહીરાવે માલ; ધર્મની ઉન્નતી હોકે, થઈ તિહાં સુવિશાળ. તિહાંથી વિચરે હોકે, લીંબી ગામ આવ્યા; તિહાં ચોમાસું છેકે, ભવજન મન ભાવ્યા; વહી ઉપધાનને હોકે, માલ પહીરાવે; બીજું મામું હોકે, તિહાંએજ સેહાવે. તિહાંથી હાકે, ચાલ્યા સિદ્ધાચલ જાવા; બુહરાનપુરથી છેકે, શિષ્ય તિહાં આવ્યા; પાલીતાણે છે કે, પ્રતિષ્ઠા કીધી, સંઘ સતિત હેકે, કરતિ બહુ લીધી. આ આદેશ હેકે, પાટણ શહેર તણે; ગુરૂજી પધાર્યા હોકે, મહેચ્છવ અતિ ઘણો શ્રાવક શ્રાવિકા હેકે, સાંભળે દેશના; ઉપધાનને માલા હોકે, કરતા શુભ મના. રાધનપુરમાં છેકે, ચોમાસું આવ્યા; દેચ માસમાં હોકે, ભવજન મન ભાવ્યા; For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy