SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ દુહા દેય શુંભ પહીલીઅ છે, ત્રીજે તેહને પાસે; પુજે પ્રણમે જે ભવી, તેહની પુગે આસ. ઢાળ , રાગ આશાવરી (ધન્ય ધન્ય સંપ્રતિ સાચા રાજા–એ દેશી) ધન્ય ધન્ય શ્રી ગુરૂ જ્યકારી, હું જાઉં તેરી બલીહારીરે, ઉપદેશ કરી જનને તારી, પુન્યવંત પર ઉપગારી રે. ધન્ય. ૧ તાસ શિષ્યમણી મુગટ મનહર, ક્ષમા વિજય કવીરાયરે; જેહની સેવા કળિયુગ માંહી, કલ્પતરૂની છાંય. ધન્ય. ૨ તાસ ચરણ સુપસાય લહીને, વડનગર રહી મારે, પાસ પંચાસર સાહબ સંનિધિ, સફલ કઉ અભ્યાસરે ધન્ય. ૩ નિધિ મુનિ સમ ભેદી સંવત્સર, વિજ્યા દશમી શનિવાર ગણી જિનવિજય કહે ગુરૂ નામે, શ્રી સંઘને જયકારરે. ધન્ય. ૪ ભણશે ગુણશે જે સાંભળશે, તસ ઘરે મંગળમારે, બંધુર સીંધુર તેજી તખારા, કમલા ઝાકઝમાલરે. ધન્ય. ૫ ઇતિ ગુરૂરાસ તથા ભાસ સંપૂર્ણ. M, S, ' . ૧ પાસે.. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy