SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯ ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir J શિ સંવત પુર્ણ મુનિ નાગ શુકલ તેરશ ગુરૂવાર દિન, સરસ કથા ગુણ માળ. સરસ ધરમ સાધ્ધા તિષ્ણુ, એહ સઘ રસાળ; ભવિજન વિકસ્વર કરે, ઘરઘર મગળમાળ. ઢાળ ૪૪ મી. માસ અષાઢ વિશાળ; ૪ H. મે. ( દીઠા દીઠા રે વામાના નદન દીઠા.—એ દેશી. ) ગાયા ગાયા મે શેઠ તણા ગુણ ગાયા; ઉત્તમ કરણી કરી તેણે સારી, સંઘપતિ નામ ધરાયા રે. મે શેઠ તણા ગુણ ગાયા. શ્રી શખેશ્વર સંઘ વળી તિણે, ત્રેવીશમા જિનરાયા; દીયવાર સરસ સંઘ લેઈ, ભેટયા પ્રભુના પાયા રે. આણુજી સંઘ લેઇ રે શેઠાણી, પુત્ર પરિવાર સુખદાયા; સંઘ સકળ આશાપૂરી તેણે, ભેટયા શ્રી જિનરાયા હૈ. મે માતર ગામે સુમતિજીણુંદ, પદવી સ`ઘપતી ગાયા; તાર'ગાદિક સઘળી જાત્રા, કરીને પાપ ખપાયારે. શ્રી સિદ્ધાચળ સંધ વિશાલ, રાસમાં કહી દેખાયા; ઋષભ જિનેશ્વર પૂજી પ્રણમી, નિર્મળ કરી નિજ કાયારે, મે લઘુકરણીના પાર ન જાણું, મોટા ગુણુ ખતલાયા; જિનમંદિર સુંદર કર્યાં ખાસા, વિજનને મન ભાયારે ખિ*બ પ્રતિષ્ઠા પ્રભુની કરાવી, પરિવાર નામ લખાયારે; સહુને નામે પ્રતિમા ભરાવી, ધર્મના 'ચીલા દેખાયારે ઉજમણું અઠાતરી સારી, માળ પહેરી સુખ થાયા; ધન ધન માતા ઝુમકુ ખાઈ, જન્મ્યા પુત્ર સવાયારે. ધન ધન પિતા ખુશાલશાહ જીજ્ઞે, ધન ખરચી ભણાયારે; રાજસાગર ગુરૂ આસ્થા, મંત્ર એ નામ ગણાયારે. એમવર્જીન ગુરૂ ચિત્તમાં વસીઆ, કર્યા ધરમ સવાયારે; શેઠજી આજ્ઞા રૂડી પાળી, ધર્મ સ્નેહ સુખ પાયારે. મે મે મે. મે. તા. For Private And Personal Use Only એ આંકણી. 3 ७ મે. ૧૦
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy