SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ. શેક તણી જે વારતા, તે કેતી કહેવાય; “ચય તણી રચના રચી, સુખડ કાઠ મંગાચ. ૧૪ ઘી ઉપર ધારા દીયે, અગર ખંડ વળી જાસ; દાવ દેઈ શુચિ થઈ કરી, આવ્યા સયણ આવાસ. ૧૫ ભેળ ૪૨ મી. (વાલાજીના માસની દેશો.) એવડી ઉતાવળ કરીને પીઉં શું ચાલ્યા રે, વાલાજી. શું અવગુણ મુજમાંહી તમે ભાન્યા-મારા વાલાજી. હોઠ તણે સ્કારે કરૂં હું કામ. વગર ગુને રીસાઈ ન જાઓ શ્યામ. મા. ૧ ટહીલ તમારી ચુકું નહી લગાર રે, ઉત્તર આપે એકવાર ધરી પ્યાર. હસી હસીને દિનમાં સે સે વાર રે, વા. બેલાવતા માન દેને વારેવાર. મા. ૨ અબોલા કિમ લીધા એણી વેળા રે, સજન વર્ગ વિલપે એમ થઈ ભેળા, બેસવા આવે ગામ ને પરગામ રે, અથુપાત કરે તે લેઈ લેઈ નામ. મા. ૩ ગુણ સંભારે તિમ તિમ લાગે દુખ રે, વા. એકવાર આવી દેખાડે અમને મુખ; મા. કઈ વેળાએ એવડે હઠ નવી રાખે રે, વા. દેવ અટારે મળીને કેઈ દેષ દાખે. મા. ૪ પુત્ર તમારા એ સહુ ગુણવંત ૨, વા. પુછ્યા વિણ ન કરે કઈ કામ તે સંત, માવાતવગત મનસુબો પુછું કેરે, વા, તુમ જે હેતુ નહી જગમાં એને. મા. ૫ સાંજ સવારે હાજરીમાં નિત આવે રે, વા. તુમ હુકમે રહે હાજર કામે જાવે; મા. ૧ કેટલી. ૨ ચિતા. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy