SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવદયામાં મસ્તમન, પર દુખે દુખીઆ હોય; દુહવે નહી કેઈ જીવને, ધર્મ કહીએ સેય. ૪ મર કહેતાં પણ દુખ લહે, મારે કિમ નવિ હોય; ઈમ જાણી જીવ ઉગારીએ, દુરગતિ લહે ન કેય. ૫ ઇંદ્ર ચંદ્ર નાગદ્રને, કીડ કંથુઆ જાસ; મરવું કઈ વાંછે નહી, સહુને સરખી આશ. ૬ જિનશાસનમાં પામીએ, હસ્તિ પદ ઉપમાય; તે કારણ હવે સાંભળે, જિનશાસન સુખદાય. ૭ પંચ અંધ એક દેખતે, પુછે હસ્તિ સ્વરૂપ અંધ સમગ્રહ નવી લહે, દેખતે કહે તસ રૂપ. ૮ કેવલજ્ઞાન વિના નહી, કાલેક પ્રકાશ; અંધ સ્પર્શ તે દાખવે, જેહને જે અભ્યાસ. ૯ શરણે આ સરાખવે, હઠ મ કરે મધ્ય અચાણ; પાતકી અંત જે લીજીએ, તવ તે પ્રથમ કલ્યાણ. ૧૦ મૂલ અર્થ એહને લહી, ઘટમાં રાખે છે; હિરવર્ઝન શીષ્ય એમ કહે, નિર્મળ હાએ સદેહ. ૧૧ ઢાળ ૩૧ મી. (ઉઠ કળાલણ ભર ઘડરે. એ દેશી.) શુદ્ધ રસમય દેશનારે, મુનિવર ભાખે સાર; ચઉગતિમાં ભવી પ્રાણીયા હે, દુર્લભ અંગ એ ચાર. ભવીજન સાંભળે એ, ધર્મ દેશના સાર. એ આંકણી. ભ. ૧ દુર્લભ નરભવ પામે છે, લહી સુલભ સંસાર; પ્રથમ અંગએ નામથી હે, બીજો હવે અવધાર. ભ. ૨ જિનવયણાં સાધુ મુખે છે, ઠવણુ મીલેવજી એહ; સઘળાં ક્ષેત્રે નહી સદા હે, ગુરૂ જોગવાઈ ગુણગેહ. ભ. ૩ યત:–છપા. નરભવ આર્ય દેશ દેવ, ગુરૂ સંગમ આદરે; શ્રાવક કુળ અવતાર, સુખ સંપત્તિ શું હરે; ૧ દુભ-દુઃખ દીએ, ૨ હાથી. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy