SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત અઢાર એસટેરે, સ. મહા સુદી પાંચ ચંદ્રવાર; સંઘપતિ નામ ધરાવીઓ, સ. સમે ભલે હિતકાર. સ. ૨૪ સરસ સુકઠે કરી, સ. ગાયે વિમલગિરિરાય; ' હીરવન શિષ્ય એમનારે, સ. સફલ મને રથ થાય. સ. ૨૫ બાવીશમી ઢાલ એ થઈ, સ. શેઠ વખતચંદ રાસ; શ્રેતા સુણે ઉજમાલÚરે, સ. ગુણ ઉજવલ બહુ તાસ. સ. ૨૬ કલશ, ઈમ થ ભક્ત સંઘ યુક્ત રીસહસર જગધણી, મુગતીગામી શિવ પામી આશ સફલી હો ધણી; ચરણે લાગું એહ માગું સેવા સાહિબ દીજીએ, એમ પભણે તુજ નમણે, શિવસુખ રહેલા લીજીએ. ૧ દુહા એહવે આદેશે તિહાં ખમવર્લૅન આવત; શેઠ ઘણું રાજી થયા, વાદીને ગુણસંત. શેત્રુંજા મહાતમ સુણ, ભક્તિભાવ ધરંત; ગુરૂભક્તિ ગુરૂની કરે, શુદધ મારગ વિચરત. એકવીસ ગુણ અંગધરે, વ્રત બારે ચિત ધાર; શ્રાવક ગુણમાં નહી મણું, દઢ ધરમી હિતકાર. શ્રી રિષભેસર પાદુકા, અજીતનાથ નેમનાથ; પગલાં થાપે પ્રેમશું, જાણું શિવપુર સાથ. શ્રી સખેશ્વર જિનતણી, મૂરતી મેહનેવેલી; તેપણ જિનમંદિર કરી, પધરાવે રંગ રેલી. તેહ સ્તવના હવે સાંભલે, મનશું આણી ભાવ; નિંદ્રા વિકથા પરિહરી, અંતરંગ ભાવ જગાવ. ઢાળ ૨૩ મી. ( સાસુ પુરે વહુ વાત માળા કહાંરે એ દેશી.) સરસ સરસ વચન રસ આપે, વાલા મારા ગાણ્યે અજીત જિણુંદરે અતિશયધારી શિવસુખકારી, દીપે જેમ દિણ દરે. ૧ સહેલાઇથી. ૨ સૂર્ય. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy