SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેક વિરૂદ્ધ જે વારતા, તેહ તણે જે ત્યાગ; માતપિતા ગુરૂ સેવના, તુમ પ્રભાવ વડભાગ્ય. વાહ્યા છે તેમ શાસને, નીયાણું નિરધાર; તેહી સેવા તુમ ચરણની, ભવભવ માગું સાર. ભાવના ભાવે શુભ પેરે, અનુભવ પ્રગટયે અંગ; જિનપદ સેવા મન વસી, ચેળ મજીઠને રંગ. અનુભવ રત્નચિંતામણી, અનુભવ છે રસકૃપ; અનુભવ મારગ મોક્ષને, અનુભવ મેક્ષ સ્વરૂપ. ઢાળ ૨૨ મી. (કાલીને પીલી વાદલી. એ દેશી.) ભરતાદિમાં, લગેરે, સયા, સેળ થયા જે ઉદ્ધાર; તે હદયમાં ચીંતવીરે, સયણ, ભાવે ભાવના સાર. સાહીરે મારે, આદીશ્વર સુખકાર, સેરે તમે ઉપગારી શિરદાર, એ આંકણું. સંઘ સકળ ઓળગ કરેરે, સ. ઉભા પ્રભુ દરબાર, તતા થૈ થૈ તાન સુરે, સ. નાટક વિવિધ પ્રકાર– સા. ૨ સુરજ કુંડમાં નાહીને, સ. ઉત્તમ વસ્ત્ર ધરંત, કેસર સુખડ ઘનઘસીરે, સ. યુગાદી પૂજા કરંત સ. સિદ્ધગિરિ દેનું ટુંકનારે, સ. પૂજ્યા સયળ જીણંદ; વિધિ વિધાન ચુકે નહિરે, સ. જેહ દાખી મુણાંદ સ. ૪ સિદ્ધગિરિ ફરસિ નાહીયારે, સ. નદી શેત્રુંજી મઝાર સ. જળ રથ જાત્રા નીરખતરે, સ. લેખે ગણ્ય અવતાર. સ. ૫ માળારે પણ મહેછવેરે, સ. જેઠીબાઈ તસ નામ; તેને પુત્ર સેહામણેરે સ. કશલશા સાથે નામ. સ. ૬ જડાવ ભગની પુત્રતિષ્ણ તીહારે સ. માળ પહેરાવી ખાસ; ખંભાતવાસી લાહે લીયેરે, સ. સફલ ફળી તસ આસ. સ. ૭ સાંમીવછલ લઘુ ઘણુ સ. કહેતાં ન આવેપાર; સંઘ સકલ જમાડીઓ, સ. પકવાન કરી મહાર. સ. ૮ જાવડ ભાવડ પીવડેરે, સ. જિહાં જિહાં સિદ્ધ અહી ઠાણ ૧ સજજને. ૨ નાયા. ૩ અધિકાવ. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy