SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર ગિરનાર મનમાં ધારતા સાર, સધને હર્ષ તણેા નહિં પાર; નેમનાથ ચટ્ટુપતિ રાયા, પામ્યા દર્શન પુન્ય પસાયા. જી. સારઠ દેશ ભેટી કરીરે, ગિરનારે તેમનાથ. પુજી પ્રણમી ભાવશુંરે, મેલે શિવપુર સાથ. ( છુ. ) મેલે શિવપુર સાથ તે સાર, શિષાદેવી માતા મજાર; બાળ બ્રહ્મચારી નેમકુમાર, રાજિમતિ તહુઁા ભરતાર. જી. સમુદ્રવિજય કુળ ચલેારે, વિજનને સુખદાય; દિન કેતા રહી પછેરે, સ્તવના કરી યદુરાય. (૩.) સ્તવના કરી ચદુરાચ વિશેષે, મનુ જન્મ ક↑ નિજ લેખે; કુચ કરી સઘશું હવે જેહ, સિદ્ધગિરિ ભેટણ ચાલ્યા તેહ. જી. ૧૯ ઓગણીશમી ઢાળ રસાળછે રે, સુણતાં મંગળમાળ, હર્ષ ઘણા ગિરિ ભેટવારે, દરશન જાકજમાળ. ( બ્રુ. ) રિશન જાકજમાળ તે દીઠા, મરૂદેવાનંદ લાગે મીઠા; હીરવર્ધન સેવક ધરી તેહ, ખેમવર્ધન પભણે ગુણગેહ, જી. ૨૦ દુહા. સિદ્ધગિરિ ભાવના ભાવતાં, સધને લઇ સિદ્ધક્ષેત્ર; પાલિતાણે આવીયા, ગિરી ઢીકે તે નેત્ર. વાહનથી ઉતરી કરી, સામા જઇ પ્રણામ; પૂરવ પુણ્ય પસાલે, પામ્યા વિમળ ગિરિ ઠામ, રજત કનક કુલ માતીએ, વધાયૈ ગિરિરાજ; ડેરા તંબુ તાણીયા, પચરંગ બહુ સાજ. ઢાળ ૨૦ મી. For Private And Personal Use Only ૧૭ ૧૮ ૩ ( ઘર આવેછ આંખે. મારીયા એ દેશી. ) આજ અમ ઘર રંગ વધામણાં, ગિરિ દીઠે થયેા ઉલ્લાસ; ચિ'તામણુ મુજ કર ચડયા, આજ સફળ ફળી મુજ આશ. આજ સુગુરૂ ફળીયા આંગણે, આજ પ્રગટી મેાહનવેલ; આજ વિંછડીયાં વ્હાલાં મળ્યાં, આજ અમઘર હુઈ રંગરેલ. આજ. ૨ ૧ વિયેાગ જેનાં થયેા છે એવાં,
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy