SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ જીરે મારે આભરણું વસ્ત્ર અમલ, આપે કર મુકાવતાં રે જી; જીરે મારે વાસણ પ્રમુખ દેઈ દેઈ દાન ચુકાવતાં જીરેજી. ૩૨ જીરે મારે સરસ સુગંધ કંસાર, એક એકના મુખમાં ધરે જીરેજી; જીરે મારે અંત ન રાખવું લગાર, કવળ રીત સમજ સરે જીરેજી. ૩૩ જીરે મારે માંડવે નાટારંભ, પાત્રો થેઈ થેઈ ઉચરે જીરેજી; જીરે વાળે વિવિધ પરિગાત્ર, પગ ઠમકાવે ધરી સરે જીરેજી. ૩૪ જીરે મારે સાહેલા સરલે સાદ, બડૂવા વેશ કે ભાતના છરેજી; જીરે મારે સામાસામી મેલાણ, બેહપખે ગીત કેઈ ભાતના જીરેજી. ૩૫ જીરે મારે અસમંજસ બેલત, અવસર વાત સોહે, ઘણું જીરેજી; જીરે મારે કેતાં કરીએ વખાણ, અતિશય શોભા બની છરેજી. ૩૬ જીરે મારે મન રાખી ઉદાર, પહેરામણ કરી ખાતશું રે જી; જીરે મારે લેઈ કન્યા ધરી યાર, રંગ રસ રા ઘણું ભાતશું રેજી. ૩૭ જીરે મારે ઢાળ તેરમી એહ સરસ, વરઘોડે પાણગ્રહણ તણું જીરેજી; જીરે મારે હરવર્ધન કરી ખેમ, અવસર વચન ચાતુરી ભણી છરેજી. ૩૮ ગરવ વરેઠી કારણે, હરખ જમણ કરે તાસ; સુખડી પીરસે ભાવની, આણ ફેરવી તાસ. ખાટવડું ખાંતે કરી, એણે એ તે જગ રીત; ઘાલ કાળા આરણ, માંડે ધરીને પ્રીત. સજજન વર્ગને નેતરાં, કરી રસોઈ તૈયાર જમણ વેળા થઈ ખરી, આવે નરને નાર. ઢાળ ૧૪ મી. (કિહાના તે આવ્યા બીડલા, મોતીવાળા ભમરજી. એ દેશી.) ભાતભાતની રાઈ. જિમ વેળા થઈ ખરી, ભેળા થાયરે શાજનજી; થાળ કાળાં રસાળજી, વાલા મારા જમેરે સાજનજી. મેવા પહેલાં પીરસીયા, ભે. અખોડ બદામ વિશાળ રે. વા. ૧ ૧ કોળીઆ For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy