SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ કર્મ એમ સાચવે, દાન તજે નહિ શુદ્ધ, નાણાવટી તે રાખવે, રાખે નિર્મળ બુદ્ધ. ૧ સુખ દુઃખ સરજ્યાં પામીએ, સત નવી મૂકે જેહ, વિક્રમરાય તણું પરે, જશ પામે જગ તેહ. ૨ દલિદ્ર પુતળ વાર્તા, વળી ઘણા દ્રષ્ટાંત; ઉપનય દેખાવ કહે, ગુરૂ મુખ શુંણ્યા સિદ્ધાંત. નગર લેક મૂખ દેખીને, વચન સુણી તસ કાન; હર્ષ ધરે ગુણ વર્ણવે, રાખી હૈડે સાન. 'કાકાછના રાજમાં, સુખીયા લેક અપાર; શેઠ શીખામણું મન વસી, રાજ હૈયત હિતકાર. ૫ ઢાળ ૧૦ મી. (કાનજી વાય છે વાસલીરે એ દેશી.) કાકાજી રાજ ન્યાય કરેરે, શેઠ તણા ઉપદેશ મહેર ખયર જશ પામીયેરે, જીવિત કરેશ. કા. ૧ પ્રાકમે પૂરા તે શેઠજીરે, પરીવારે કરી શ કે વર્ણવું તે નામે કરી, શુણ શ્રેતા તમે બુદ્ધ. કા. વૃધ બાઈ ભગની શેઠનીરે, ઘરની સમજણ તાસ, શેઠાણીને સમજાવીને રે, સહુની પૂરે આસ. કા. ૩ જડાવેદે નામે જડાવથીરે, ભૂષણ ધરીયાં અંગ; મણીમાણેક મતી ઘણરે, માંહે અપૂરવ નંગ. કા. ૪ સ્મિત પુત્ર. સાત પુત્ર સુખ સાત યુંરે, ચેપમા દે કવિ એમ ઈચ્છા પુરે ઇરછાભાઈ, નાણાવટ કરે તેમ. કા. ૫ દેશ દેશાવર નામથીરે, પ્રસિદ્ધ સઘળે હોય; પાભાઈ પુજે કરી, તેહને તોલે નહિ કે. કા. ૬ રાજકાજ ધુરંધરારે, બત્રીસ લક્ષણવંત; દાન માન કળાએ આગળ, ક્રોધ તજી ગુણવત. કા. ૭ ૧ બુદ્ધિ, મતિ ૨ ડાહ્યા. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy