SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ધનઃ, ધનઃ–કુબેર. ધરણી—ગૃહિણી, સ્ત્રી. ધરાહુ-વૃક્ષ, ઝાડ, ધસમસી-દોડી દેડીને. ધિર-ધીરજ. નચિંત–ચિંતા વગરના. નદ, નંદનપુત્ર. નંદની-પુત્રી. નરીદ–નરેંદ્ર, રાજા. નાણુ—માન. નાસિાનાક. નાહ-નાથ. નિકંદનનાથ. નિખિલ—સર્વ. નિદાન-(૧) ખરેખર, (૨) ઉપાય. નિધાન-ભંડાર. નિપાયા–બનાવ્યા. નિબીડ—બટ્ટ. નિરતિચાર-અતિચાર, દોષ વગર. પાળજો, નિર્વહજો–નિર્વહજો, નિભાવજો. નિરૂપમ–જેની ઉપમા ન થાય તેવું, સર્વોત્તમ. નિર્મૂલવા—નાશ કરવા. નિલાડ-કપાળ. નિસુણા—બરાબર સાંબળા. નિઃશ્ન-અકપટી. www.kobatirth.org નિસ્તાર--પાર. નીકી—સુંદરનીકે—નાશ પામે. પંકજ-કમલ. પચખાવા-ત્યાગ કરાવા. પઢલૂગડું. પ Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ્ટતા–ઉગ્રતા, ચંચળતા. પત’ગ–(૧) પતંગીઆ (૨) આકાશ પડણુ–પડવું. પડિખેાહતા-પ્રતિખેાધતા, ઉપદેશ દેતા. —પગ. પદ્મ-કમલ. પજર–પાંજરૂં. પભણું—વિશેષે કહું. પમુહા–પ્રમુખ, વગેરે, આદિ. પયણ-પગ. પય પે—ખલે, વધે. પરગમે—પરિણમે. પરસુતિ–પરિણતિ, પરિણામ, મનના ભાવ. પરમથ-પરમાર્થ. પરવડું–માઢું. પરિ-પેઠે. પરિયા—પૂર્વજ. પરિસર-પાદર, ગામની બહારના ભાગ. પરિસંહ–સહન કરવું તે. પરિહાર–ત્યાગ. પા—દૂર પત્ર-(૧) પાંદડાં, (૨) કાગળ. પલ્લી–ગામ. પસાય–મહેરબાની, પ્રાસાદ, પાઉ ધાર્યાં—પગ ધાર્યા, પધાર્યા. પાખરીઆ–સજ્જ કર્યાં. પાખર્યા–સજ્જ કર્યો. પાખે–વિના. પાંકીને—ભલે પ્રકારે. પાંગરવું–વિહાર કરવા. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy