SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મવિજય મહારાજની કૃતિઓ. ૧-૨, વીશી (બે) પૃ. ૨૪–૨૫. ચોવીશી વીસી સંગ્રહ ૩ સઝાય (૧) વણઝારાની-નરભવનગર સોહામણું પૃ. ૫૧ સઝાયમાળા ભા. ૧ ( ભીમશી માણેક). ૪ (૨) આત્મબંધની-સાંભળસયણ સાચી સુણાવું. પૃ. ૫૪ ( સઝાય માળા. ભી. ભા.) ૫ સ્તવન (૧) સીમંધર સ્તવન. સુણચંદાજી. પૃ. ૫ જૈનપ્રધ. ૬ (૨) , જાત્રા નવાણું કરીએ શેત્રુજાગિરિ. પૃ.૩૦૭ જેનપ્રબોધ. (૩) , પ્રથમ જિનેસર પ્રકૃમી, જાસ સુગધીરે કાય. (૪) આબુજીનું સ્તવન, પાલણપુરને સંધ ગયે હતો. સં. ૧૮૧૮ ચૈત્ર વદ ૨. ૪ ચમાસીનાં દેવવંદન. પૃ. ૨૧-ર૪ દેવવંદનમાળા (પ્રસિદ્ધ કર્તા શા. ત્રીકમલાલ હઠીસંગ કું.) ૧૦ ચેત્યવદન (૧) સિદ્ધાચલ, વિમલ કેવલ જ્ઞાનકમલા (૨) પુંડર ગિરિ સ્તવન, વીરજી આયારે વિમલાચલ કે મેદાન. ૧૧ હારી. તુતે પાઠક પદ મન ધર હો, રંગીલે છGરા. પૃ. ૧૧૮ હારી સંગ્રહ (ભી. મા.) ૧૨ નેમિનાથ રાસ. સં. ૧૮૨૦ ૧૩ શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ સં. ૧૮૨૮ પિષ માસ. ૧૪ બાલાવબેધ (બે) શ્રીમદ્ યશોવિજ્ય કૃત સવાત્રણસે ગાથાના શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ સ્તવન ઉપર. સંવત ૧૮૩૦. ૧૫ નવપદની પૂજા. લીંબડી સં. ૧૮૩૮ મહા વદિ ૨ ગુરૂવાર પૃ. ૨૮૬ ૨૮૮ વિવિધપૂજા સંગ્રહ ભા. ૧-૪. આ વખતે તપગચ્છના પધર "વિજયધર્મ સરિ વિરાજતા હતા. ૧ વિજયધર્મસૂરિની વંશપરંપરા નીચે પ્રમાણે છે – તપગચ્છની ૬૨ મી માટે વિજયપ્રભસૂરિ ૬૩ મી પાટે વિજયરત્નસૂરિ ૬૪ મી પાટે વિજયંદરયાસૂરિ ૬૫ મી માટે વિજયધર્મસૂરિ (સં. ૧૮૭૮ ચૈત્ર સુદ ૧૩ બ્રગુવારે રાજનગરના સંધપતિ મેદી પ્રેમચંદનો સિહાગળ સંધ લઈ ગયા.) For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy