SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૭) ૭૯. ચિનગાન. (૨૭૩) હાલા વીરજિનેશ્વર- રાગ પ્યારા ચિહન ચેતન, શુદ્ધ સ્વરૂપ તવ ધાર રે, પામી હીરે હાથે અલબેલા નહિ હાર રે, નિરાકાર નિસંગી જ્ઞાની, અનંત દાનાદિકને દાની, દિલ આદશે ચિદાનંદ અવધારજો . યારા.૦ ૧ ઉપશમ ક્ષયે પશમની શક્તિ, સાયિક ભાવે પ્રગટે વ્યક્તિ, નિશ્ચલ યાને પિતાને ઝટ તારજો રે. અલખ ખલકમાં સાથે સમજે, સુરતાથી રહે ત્યાં મને, વિષય વિકારે વેગે દિલથી વાજે . પ્યારા. 8 કર પિતાને પ્રેમ ભકિત, ખીલવજે તું નિજ ગુણ શકિત, ચેતન ચેતી ઝટપટ કર્મ કલંક વિરાજે છે. પ્યારા ૪ અલબેલે સાહિબ તું પ્યારા, પોતાને પોતે દયાના બુદ્ધિસાગર પરમ પ્રભુ સંભારજે છે. વ્યારા૫ ૮૦. સુતી વખતે આત્માગાર (૨૮૨) ધીશના પદને રાગ શરીરને તું સંગી, આતમ અવધારજે, શુદ્ધરૂપ સમજી , વિષયવિષ વાજે. શરીર, નાના મોટા વૃદ્ધ યુવા નર, નારીના પર્યાય; પુદગલના વ્યવહાર માલમ, માંતિ કહેવાય જાણીને ઝટ જોઈને ચિત્તમાં વિચારજે. શરી૨૦ ૧ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy