SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) સ. ર૦૦૯ ના માટે લેખક શ્રી વીર સુવર્ણચંદ્રક-ડે. ભગવાનદાસ મહેતાને, સં. ૨૦૦૭-૮ નું પારિતોષિક પ્રતિકમણ પ્રબંધ ટીકા ભા. ૨ ના લેખક શ્રીયુત ધીરજલાલ ટેકરસી શાહને તથા સં. ૨૦૦૯ નું ચક્રવતી ભરતનાં પુસ્તક માટે લેખક શ્રી જયભિખુ ઉફે શ્રી બાલાભાઈ વીરચંદને આપવામાં આવ્યું હતું. આ મહાન જતિધર ગીને સ્થળ જનમ વિજાપુરમાં પાટીદાર કુટુંબમાં સં. ૧૯૪૦માં માહાવદી ૧૪ને દિને થયો હતો. સ્વાચ્ય નાનપણથી સુંદર હતું. ગ્રહણ શકિત અને મરણશકિત પૂર્વજન્મના સંસ્કાર વડે ઉન્નતપણે પ્રાપ્ત કરી હતી. અભ્યાસમાં કુશાગ્ર બુદ્ધિ અને બાલબ્રહ્મચારી હતા. સં. ૧૯૫૭ માં પાલનપુરમાં શ્રી સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા સ્વીકારી. દીક્ષા લેતાં સુધીમાં અનેક વખત શ્રી દેવચંદ્રજી કૃત આગમસાર ગ્રંથ વાં હતું. જેના ગુરુ ઉપરાંત મુસલમાને, ઠાકરડાએ, હરિજને, ગિરિજન, અને આદિવાસીઓના તેઓ ગુરુ હતા. જીવન પર્યત રચનાત્મક કાર્ય કયે જવું! એ એમના જીવનનું ધ્રુવબિંદુ હતું, જેથી જૈન સમાજને ચરણે લગભગ ૧૧૫ ગ્રંથ ધર્યા. જેનદૃષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ્દ, પરમાત્મ જયેતિ, ભજનપદ સંગ્રહના ૧૧ ભાગ, એગદીપક, આત્મપ્રકાશ, સંઘપ્રગતિ વિગેરે અનેક ગ્રંથોની જ્યોતિ પ્રકટાવી છે. સં. ૧૯૭૦ માં તેમને પેથાપુર મથે આચાર્યપદાપણું થયું હતું, તેઓશ્રી ઉચ્ચ કોટિના મહાપુરુષ, સંકારીયેગી, મુવીનાં શ્રીમતાં જ ચોખ્રોડ ગાય-એ ગીતાના કલેકને સાર્થક કરતું મૂતિમાનું સ્વરૂપ, પ્રખરલેખક, શીઘ્રકવિ, અવિરત For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy