SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) ૯૪. ભક્તિમાહાસ્ય (૩૫૦) ઝુલણા છંદ ભકિતકર ભકિતકર ભક્તિકર દેવની, સારમાં સાર જિન નામ સાચું; દેવના ગાનથી દીલ નિર્મલ બને, દેવની ભકિત વિણ સવ કાચું. ભકિત. ૧ લૂણ વિણ ભેજને રસ જરા નહિ પડે, ભક્તિ વિણ સેવના સર્વ સુખી; દેવની ભકિતથી સત્યસુખ સમ્પજે, ભકિત વિણ પ્રાણિયા થાય દુખી. ભકિત. ૨ શ્વાસ ઉસમાં સમરણ કર દેવનું, દયેયરૂપે સદા જિનધારી; પ્રેમની ભકિતમાં આંતરુ નહિ કશું, દેવની સ્થાપના મૂતિ પ્યારી. ભકિત. ૩ ભકિતનાં અંગ સર્વે ગ્રહી ભાવથી, સેવિયે તે સદા સુખકારી; ભકિતવિણ પાર નહિ હોય સંસારને, ભકિતથી ટેવ ટળશે નઠારી. ભકિત ૪ ભકિત આધીન વિભુ આતમા ભવ તરે, ભક્તિથી સ્વગ સિદ્ધિ સુહાવે; દેવની ભકિત પણ છવના સન્મુખી, ભક્તિકર્તા સદા સિદ્ધ થાવે. ભકિત૫ દેવની ભક્તિથી શક્તિ શુભ જાગતી, ચિત્ત લય ભકિતથી ભવ્ય ભાળ; For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy