SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યરત્ન ( ૧૪૯ ) દશ ઉપ્તન્ન થયા, દશ મરણ પામ્યા. ૪ જીવમિશ્રિત ભાષા-ઉભયરાશિ વિષય હોય તે પણ અજીવ દ્રવ્યને વજીને કહેવું કે આ બહુ જીવરાશિ છે તેમાં જીવાંશે સત્યપણું છે, અજીવાંશે અસત્યપણું છે, માટે મિશ્રભાષા સમજવી. પ અજીવમિશ્રિત–જીવ અને અજીવ, ઉભયની રાશિ હોય અને તેમાંથી જીવરાશિ વર્જીને કહેવું કે આ બહુ અજીવરાશિ છે. ૬ વાછમિશ્રિત–જીવાજીવની રાશિમાં અધિક વા ન્યૂન સંખ્યાને પ્રયોગ કરવામાં આવે. મરેલા અને જીવતા સંખ્યાદિકમાં આટલા મર્યા અને આટલા જીવે છે. ૭ અનઃમિશ્રિત ભાષા-અનંત જેમાં જીવ હોય એવી વનસ્પતિમાં પત્રાદિની અપેક્ષાએ અનંત જીવન હાય તેપણ કંદ મૂળ વગેરેને સર્વ પ્રકારે કહેવું કે આ અનંતકાય છે. ૮ પરીત મિશ્રિત ભાષા–અનંતકાય લેશ વડે સહિત પ્લાન મૂળાદિમાં આ પરીત છે, એમ કહેવું તે આ ભાષા પરીતાંશમાં સત્ય છે અને અનંતાંશમાં અસત્ય છે માટે સત્યામૃષા કહેવાય છે. ૯ અદ્ધામિશ્રિત ભાષા–જ્યાં પ્રયજનના વશથી દિવસ રાત્રીને વિપર્યાસ કહેવાય છે-રાત્રી છતાં કોઈ કહે For Private And Personal Use Only
SR No.008576
Book TitleGuru Bodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherSatyendraprasad Mehta Ahmedabad
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy