SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) પરિન’દામાં શૂરો પૂરા, વ્ય કાળ વહી જાય, પાપે પેટ ભરે છે પાપી, પુણ્ય કામ નવ થાય, હાથે આવ્યા હીરો રે, તેની તુજને હંમત નથી. સતે॰ ? સતે ૩ નિદાન કરનાર મા નહી, મરો આપણા પૂત, બીજાને પાવન તે કરતા, પાતે થાતા ભૂત, ઉત્તમ પુરૂષે ઉચયુ` રે, નિંદક અધમ અને આપથી. સ ંતે ૨ તું હાર્ક સંભાળ પ્રાણિ, પરની શી પ‘ચાત ? ઘડી પલકમાં મૃત્યુ થાશે, અંધારી છે રાત, અંતે અમુઝણ થાશે રે, હીરા હેરાશે હાથથી. જેવુ જે કરશે તે ભરશે, કર પાતાનું કામ, જાડી છે જ જાળ જગતની, જૂતાં ધરણી ધામ, પુણ્ય પથ પરવર જે રે, ડરજે પ્રાણીડા પાપથી. સતે૦ ૪ તજ કુક ને તજ પરનઢા, સમજી આત્મ સ્વરૂપ, આંખ તણા ઉપયાગ કરી લે, પડીશ નહી ભવ કૂપ, અજીત અવસરે આવ્યા રે, કદી ન ઉધરે પાપમતિ, સતે પ્ આત્મપંથ, ( ૧૨૨) મ્હારે ૧ આવજો આવજો આવજો રે, વ્હેની વ્હેલાં નિશાળે આવજો—એ રાગ. કામછે કામછે કામછે રે, મ્હારે સદ્ગુરૂના રા કેરૂ કામછે-એ ટેક ક્રોધ ને કંકાસ મ્હારે કામ નહીં આવે, માયા અને મમતા હુરામ છે રે. પ્રેમ પાડે પ્રભુજીના ભણવામાં પ્રેમ છે, વિશ્વ ફંદ ફુટી એ બદામ છે રે. અનત વખત હું તેા આથડ્યો વેરાનમાં, આભ હેતુ પ્ર્થે જવા હામ છે રે. મ્હારે મ્હારે ર For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy