SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) મધુર મધુર દર ઉચરે છે, નિર્મળ તરૂની ડાળ જે, વખતે નિર્મળ વખતે વાદળ, પૂરી સરવરપાળ. મોહન મળવાને-૫ આ સમયે અમને સાંભારીઆ, પ્રેમસાગર પરમેશ જે, અજીત એકનવર આરાધે, પતિવસીયા પરદેશ મેહન મળવાને-૬ માવપૂગા. (૧૦) મહારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને––એ રાગ. ભથ ટાળક શ્રીભગવાન? આ રૂડા અવસરીએ. એ ટેક. દેહ તણું દેવળની મધે, ચિત્તડા કેરે ચેક જે. સ્વરૂપ આપનું અતિશય સુંદર, કરશે દર્શન કેક. આ રૂડા. ૧ ભાવ તણાં ભજન કીધાં છે, સ્થિરતા કે થાળ જે, પ્રેમ તણાં પકવાન પડાવ્યાં. અભિનવ આનંદ લાલ. આવો રૂડા. ૨ બહાલ તણે વાલીઓ ઢળું, દીવ્ય ભાવ દુધપાક જે, શીખંડ સ્નેહ તણે સુખકારી, સમતા કેરૂં શાક. આ રૂડા. ૩ એક નજરથી નિરખું તમને, ધ્યાન જ્ઞાનની પેત જે, ' આરતિ ઉતારૂં મહાશ અંતરજામી? અખંડ રૂપ ઉદ્યોત. આ રૂડા.૪ મિ સાથ વળી કરૂં પરિક્રમા, વારંવાર પ્રણામ જે, આત્મસમર્પણ આપ સ્વરૂપમાં મુખપરનિર્મળ નામ. આ રૂડા.૫ શાંતિ તણું સિંહાસન ઉપર, આવો શ્રી અવિનાશિ છે, અછત વિનયથી વિનવે તમને, પૂરણ રૂપ પ્રકાશી. આ રૂડા. ૬ મિત્તમાન. (૦૭) રાગ ઉપરનો. પ્રભુ પ્રિયતમ પ્રાણ આધાર ? દર્શન દેજે હવે એ ટેક. પુત્ર કપૂત કદીક બને પણ, નહિ થાય માત ને તાતજે, આમ અપરાધ ન જેશ પ્રભુજી? દયા સાગર સાક્ષાત. દશન. ૧ મુજ સરખે કઈ દીન નથી ને, આપ દયામય દેવજે, કરે કૃપા અમ ઉપર સવર, સમજાવ શુભ સેવ. દર્શન. ૨ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy