SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) લગની લાગી છે ત્હારા નામની, યુગમધર વ્હાલા ? પ્રીતિ લાગી છે પૂરણ કામની, ચુગમધર વ્હાલા ? જગની જંજાળ ખારી લાગતી, યુગમધર વ્હાલા ? અખંડ હું તુજથી અનુરાગતી, યુગમધર વ્હાલા ? આવીને ઝાલા મ્હારા હાથને, યુગમધર વ્હાલા ? સમજાવે સજ્જન કેરા સાથને, યુગમધર વ્હાલા? તુજથી વ્હાલેરૂ બીજું કોઇ નથી, યુગમધર વ્હાલા ! અજીત આનંદ પામેા આપથી, ચુગમધર વ્હાલા ? શ્રીવાડુબિનસ્તવન. ( ૨૪ ) હિરના મારગ છે શૂરાના, એ રાગ. હું ભાડુ જીન? બહુ નામી છે; હેતે ઝાલા હાથ જોને. સાના કરતાં સારો લાગ્યા, સ્વામી ? તમમ્હારા સાથ જાને.૧ કમળરૃની જેવી પ્રીતિ, સૂર્ય બિમાં લાગી જોને. એ રીતે હું આનંદ સાથે, આપ પદે અનુરાગી જોને. ૨ પ્રેમ અગ્નિની જબરી જ્વાળા, પીંડ વિષે પ્રગટાણી જોને, પતંગ આત્મ તેા તન્મય થાશે, જેણે પ્રીતિ જાણી જોને. કુમુદ ચંદ્રને દેખી હખે, પ્રગટાવે આન ૢ જોને, ભક્ત હેાય તે ભગવત નીરખી, સહુજ અને સુખકંદ જોન. ૪ અજ્ઞાનીથી અળગા રહેા છે, પ્રેમી જનની પાસ જોને, અપ્રેમીને પથ જડે નહી, અખડ રહે ઉદાસ જોને. માનવ કાયા પામી તમને, જે ન ભજે નિરધાર જોને, ધિક્કાર ભર્યુ છે જીવતર તેનું, વ્યર્થ ગયા અવતાર જોને. દુ પ્રીતિ દેજો હે પાતળી ? સજ્જનના રાણઘાર જોને, અજીત આરાધે એ કર જોડી, પ્રીતમ પ્રાણાધાર જોને. For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy