SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૦ ) સાચી જાણી આપની સગાઈ, તમહે માતા પિતા અને ભાઈ; બાકી બીજી દુનીઓ દુખદાઈ. કૃપા કરો–છ અજીત હારા શરણે હવે આવ્ય, લલિત હારૂં નામ મુખે લા; આંબે ઘેર જ્ઞાન તણે વા. કૃપા કરો–૮ શ્રીમંધનનાસ્તવન. (૪) રાગ–ઉપરનો. હારે ચઢે યુગમંધર વ્હાલા ? પાજો જ્ઞાન અમૃતના પ્યાલા. વહારે ચ-ટેક. મેહ કેરૂં સૈન્ય ભયંકર છે, મહને મેહરાજા તણે ડર છે; હારા વિના કેણ રક્ષણ કરે છે. હારે ચઢે-૧ સાચા સ્વામી અંતરના બેલી, શરણ આવ્યો બીજા શરણમહેલી; વૃક્ષે જેમ વીંટાય છે વેલી. બાવળ કેરી છાયામાં કેણુ બેસે, થુવર કેર કાંટામાં કેણે પિસે? સ્વામી વિના સેવક ક્યાં રહેશે ? હારે ચા-૩ તમ મહારું દિલ ચોરી લીધું, પ્રેમામૃત પાણે મહેં પીધું વાંકુ મન કરી લીધું સીધું. હારે ચા-૪ બિન્દુ જેમ સિધુ બની જશે, તરંગ જેમ ગંગ સ્વરૂપ થાશે, કયારે મન એમ તન્મય થાશે ? વહારે ચઢેપતિવ્રતા નારીને જેમ પતિ, અંતે પણ પતિ એજ એક ગતિ; એવી મહારી આપ વિષે વૃત્તિ. વ્હારે ચઢે-૬ મહારા અવગુણસ્વામું નવ જેશેજે તે મહિમા જરૂર છે; મહારે મન બીજે ભસે છે ? હારે ચ૦ ૭ અછત આજ આપને વિનવે છે, સ્તુતિ કરી ભવને કહાવો લે છે રૂડા હારા રણ વિષે રહે છે. વ્હારે ચ૦ ૮ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy