SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) (વયાતના. (૨૨) ગજલ. એ કર દૈવ ! વિઘાતી તું, કેણે કહ્યું કે આવજે ? આમંત્ર વિણ મુજ મંદિર, કેણે કહ્યું કે આવજે ? ૧ યાત્રા મધુર કરવી હતી, જાવું હતું સંત સહિત; આવે વિષમ જ્વર એ સમે, તેણે કહ્યું કે આવજે ? ૨ વિરહી રડે ચગાનમાં, બેભાન વિરહ પ્રસંગનું આ પપૈએ એ સમે, તેણે કહ્યું કે આવજે ૨ ૩ પિયુ બેલીને રંજાડત, પાવક સમાન પ્રજાળ;. હેતી જરૂર એ સમયમાં, કેણે કહ્યું કે આવજે ? ૪ સહુવાસ સુખદાઇ સરસ, આત્મા અને પરમાત્માને; ચાલ્યો પતિ આવ્યો વિરહ, કોણે કહ્યું કે આવજે ? ૫ સેવા (૨૪) ગજલ. સૂરજ ભમે આકાશમાં, તે આપની સેવા કરે, તારા ઉગે આકાશમાં, તે આપની સેવા કરે. વેલી ઉગે ઉદ્યાનમાં, પુષ્પ તમને આપવા; નિજ પુષ્પ આપી આપકર, શુભ આપની સેવા કરે. ૨ છાયા કરે નભમાં રહી, વાદળ ભરેલાં નીરનાં વર્ષ તહારે આંગણે, શુભ આપની સેવા કરે. ૩ સરિતા વહે છે શાંત રસ, કલેલ કરતી લહેરીએ; આપે મજા મૃદુ આંખને, શુભ આપની સેવા કરે. ૪ નિર્મળ મધુર વસંત છે, તરૂવર ઉપર રસ રેડતે; રેડે તમારા હૃદયમાં મૃદુ આપની સેવા કરે. હો ? ? મજાને કહાવ છે, દીલ હેરના દાવ છે; દિલમાં મહદ્ દરિઆવે છે, જે આપની સેવા કરે. ૬ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy