SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) સહુ સદગુણના તમે સિંધુરે શાન ઉજાશના શુભ ઈ દુરે પ્રેમ ભાવે રે, પ્રેમીના પીંડે પ્રકાશ્યા, સુખસાગર! શ્રીગુરૂરાજા. ૪ તમે આધાર એક અહારારે, ધૈર્ય ગંગાતણ શુદ્ધ ધારા; મન માને, ખલકે જાણ્યા સંત ખાશા, સુખસાગરીશ્રીગુરૂરાજા.૫ આપ સ્નેહ સદા સુખકારી રે, દુષ્ટ સંગે તથા દુ:ખ ભારી; દીલમાં છેરે; શબ્દ તહાર તાજા, સુખસાગર! શ્રી ગુરૂરાજા.૬ કૃપા મુજ ઉપર સદા કરજેરે, ભવઅગ્નિ તણું વાલા હરજેરે; સ્નેહ સાથેરે અછતને આજનિવાજ્યા,સુખસાગર શ્રીગુરૂરાજા.૭ શ્રીવિસાપુરમાં. (૨) રઘુપતિરામ રૂદમાં રહેજોરે–એ રાગ. રવિ ગુરૂરાજને નિત્ય સેવરે, માટે જન્મ મરણ તણું દેવું. રવિ-ટેકગુરૂદેવ ! તન્હારે હું દાસરે, હુને પ્રેમ સાથે રાખે પાસરે, હુત પાયે વિમળ વિશ્વાસ, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૧ શરણે આવ્યાની લજજા રાખરે, ભવ્ય ભાવ ભર્યું જ્ઞાન ભારે લપટાણે વખત ગુરૂ! લાખે, રવિ ગુરૂરાજને નિત્ય સેjરે. ૨ પ્રેમ પીયુષ વાણુ તહારીરે, ગુરૂ ! સેવકના ઉપકારીરે, આપ ચરણમાં અરજી અમ્હારી, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૩ મહાહના બંધ મટાડ્યારે, જ્ઞાન ગોપીથી રાસ રમાડ્યારે, જૈન ધર્મને સૂતા જગાડયા, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૪ નિત્ય કરજેડી નમિ તમેને, હૈડે હામ તમારી અમેનેરે; આપ હૃદય મંદિર મધ્યે રહીને, રવિ ગુરુરાજને નિત્ય સેવું રે. ૫ સત્યવૃત્ત નિયમ તપ ધારીરે, ઉપદેશવાં ઘણાં નરનારી રે; નિર્મળ નિશ્ચયની વાટ તમ્હારી, રવિ ગુરૂરાજને નિત્ય સેવુંરે ૬ અમે લોભ વિષે લપટાણુંરે, જગ જંજીરમાં ઝકડાણા; અંધકારમાં બહુ અથડાણા, રવિગુરૂરાજને નિત્ય સેવું રે. ૭ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy