SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૫) કાજ ભૂલી મહારા કામના રે, નાથ તેણું ભૂલી નેમ પિયૂના કેમ ? વાતમાં વેળા વહી ગઈ, ચિંતા થઈ મહારા ચિત્ત પિયુનાં; કેમ? અજીત અચાનક એ મેરે, સમજી રૂડી સખી રીત પિયૂના; કેમ? ૫ વિરમવાટવી. (૧૨) રાગ ઉપરને. પંથ બહુ છે બીહામણેરે, કેમ ? કરી ઘરૂં થીર જીવણજી , કેમ ? આવું હારા દેશમાં રે; રાત્રિ અંધારી અમાસનીરે, સાથે નથી કેઈ વીર જીવણજી , કેમ ? આવું ત્યારે દેશમાં રે. અબળા તણું બળ શું ? નભેરે, હેડામાં ન મળે હામ જીવણજી ?, કેમ. પંથ દીઠા નથી પ્રેમના, પાસે મળે ન બદામ જીવણજી ?, કેમ. ૨ ઉલૂક8 શબ્દ કરે ઘણા રે, સિંહતણુંક ઘણા શેર જીવણજી , કેમ. સપના વ્યાસ સતાવતારે, કાયા છે૧૬ નવલ કિશોર જીવણજી !, કેમ. ૩. ૧ આત્માનું ૨ પરમાત્માના. ૩ માનવતનું. ૪ છેવટની અવસ્થામાં વૈરાગ્યકાળ, ૫ અંતે ભવ્યાત્મા સમજ્યો. ૬ સંસાર. ૨ વૈર્ય. ૭ અજ્ઞાન. ૮ સત્સંગ. ૯ પિતાનું જ ૧૦ જ્ઞાનપિતા. ૧૧ ધર્મધન. ૧૨ અજ્ઞાની. ૧૩ ક્રોધ.૧ ષ ૧૪ ઉપમાથે સુંદરી પણ પિતેજ. For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy