SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પ૭ ) શેભા શું ? કહું મુખથી આજ કે, વાણુ ના વદરે લોલ; મોંઘા મીઠા શ્રી મહારાજ કે, કેઇએ શુ ? કથે રે લેલ. ૪ મહારાં પૂર્વ જન્મનાં પુણ્ય કે અવસર આવીએ રે લોલ, નાવે લક્ષ વિષે જગનાથ તે, લક્ષે આવીએ રે લેલ. . ૫ મુજને સાધન અન્ય ન એક કે, શ્રદ્ધા પાસ છે રે લોલ, હઠતાં પાપ કર્મથી દૂર કે, પ્રભુજી પાસ છે રે લાલ. ૬ દેખે દેહ દેવળમાં દેવ, અનુપમ આદમીરે લોલ; દીધી સદગુરૂએ શુભ સેવકે, શઠતા ગઇ શમીરે લેલ: ૭ પ્રેમે સદગુરૂ પાય પ્રણામ કે, વારંવાર છે રે લોલ; સૂરિ અછત સાગર કહે એમ; સદા સુખકાર છે રે લોલ. ૮ વિપગઢવમન. ( ૬ ) મા તું પાવાની પટરાણી, ભવાની મા કાળકા રે લોલ––એ રાગ. પ્રથમ નમું સદ્દગુરૂજીને પાય કે, વાણું આપજે રે લોલ, મહારે જન્મ સફળ થઇ જાય કે, કુડમતિ કાપજો રે લેલ. ૧ સહને દઉં છું શિખામણ સારી કે, માડું ન માનશે રે લોલ; પ્રભુની ભકિત સદા સુખકારી કે, જીવમાં જાણશે રે લોલ. ૨ કરીએ માત પિતાની સેવા કે, હવે લીજીએ રે લોલ, ગણીએ જ્ઞાન વડે ગુરૂદેવ કે, પ્રીત જળ પીજીએ રે લોલ. ૩ પાળે શાસ્ત્ર કથિત આચાર કે, પ્રભુને પામીએ રે લોલ; લઈએ શાસ થકી સત્સાર કે, વિષજળ વામીએ રે લોલ. ૪ કરીએ સત્સંગમાં નેહ, કસંગ ન કીજીએ રે લોલ; નિત નિત નવલા વરસે મેહ કે, દુ:ખ દીજીયે રે લોલ. ૫ દઈએ દિન પ્રાણીને દાન કે, શિક્ષા સંતની રે લોલ, દઈએ મહેતાં જનને માન કે, પ્રીતિ પ્રભુ પંથની રે લાલ. ૬ જગમાં જૂઠ સમાન જફર કે બીજું પાપ શું ? રે લોલ; એથી જૂઠ નવ ધરીએ ઉર કે, ટળીએ તાપ શું રે લોલ. ૭ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy