SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારે. ૪. (૧૫૫) હાલે ચાલે છે તે સાથે મહારે ના કરે; મહારૂં અબળાનું દીલ રાનમાં ડરે જે. જુલમવંત પાંચ ચેર રહે આ વને જે; ધન લુંટે અને હામ માહ્યરી હણે જે. શબદ કરે કર પશુ અને પંખીડાં જે, મહારી સુરતા કરી છે સુંદર નાથમાં છે. અંત સમય સમે-વખત હાલમ! આવ અછત સુંદરીને સ્વામિ! ના સતાવજે . મહારે. ૫ મહારે. ૬ જો; મહાર. ૭ નિહાર્જિતન. (૬૨) ઓરી આવને છબીલા ! કહું છું કયારની જે–એ રાગ. મહારા આંગણે છબીલા છેલા! આવજે જે, મહારા લક્ષમાં મધુરી મૂર્તિ લાવજે. જે. મહારા. ૧ હું તે આપના વિના ફરૂં છું બાવરી જે. ગુણવંત પિયુ વિના બની ગાભરી છે. મહારા. ૨ હારા નામની માળા જપું છું કયારની જે, મહને ઘેલછા લાગી તન્હારા પ્યારની જો. હા. ૩ હવે અન્યની ગમે ના ઘડી ગોઠડી જે, હું તે પુરાણું છું પ્રેમ કેરી કેટલી છે. હા. ૪ હારા વિરહ દાવાગ્ન થકી દાઝતી છે, આજે લોક તણી લાજે નથી લાજતી જે. મહા. ૫ પળ એક તો સમાન બની ક૯૫ની જે, તહારા વિના હારી આયુ ઘડી અપની છે. મહારા ૬ હું તો હારા ઉપર જાઉં વારી વારણે જે, સરિ અજીત તણું બેલી આવ્યા બારણે છે. મહારા ૭ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy