SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૦ ) પ્રખ્યામ. (૭) નાથ કૈસે ગજ કો બંધ છુડાવો–એ રાગ. આજ મહને રત્ન પદારથ લાગ્યું, રૂડું વ્હાલ બહાલમ સંગે વાચું-આજ. એ ટેક. ના રહી પરવા નશ્વર જાની, મારગમાં મલ્યા માધું; કાર્ય કર્યું ફળ આશા તજીને, શરણું મહે સંતનું સાધ્યું. આજ. ૧ આજ સફળ તપ પૂરણ સુંદર, આજ સફળ પીધું ખાધું; આશીર્વાદ ફેલ્યા સદગુરૂના, ઉત્તમ પદ આપ્યું. આજ. ૨ આદિત્ય ઉગે ભાગ્યું અંધારું, છૂટ્યા છે વાદ વિવાદુ; શાંતિ તણું શણગાર સજીને, કલેશ તણું મૂળ કાઢયું. નેહ થ સદ્દગુરૂના પ્રતાપે, માન્યું જે, મનડું પ્રમાથું; અમૃત સાગરે સ્નાન થયું છે ? પ્રગટ થયું ધન દાટયું. આજ. ૪ એક અકળ અવિનાશી અનુપમ, વિગત વિપદને વિષાદુ; અછત કહે છનવર પદ માંહી, જે રાથી મન રમવા છું. આજ. ૫ અાજ, ૩ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy