SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૮) પ્રભુજીનું સદા નામ લેવું સારી રહેણી થકી રાજી રેવું ગુહ્ય ઘરનું ના કેઈને કેવું. શિલા. ૩ દુઃખ અન્ય પ્રાણીને ના દઇએ, ગુણ ગાન પ્રભુજીના ગઈએ; સહુ સાથે હળીમળી રહીએ. શિક્ષા. ૪ રૂડી રાખે વાણી પ્રેમવાળી, સખીને ના કહીએ ધોળી કાળી; પરિહર પ્રપંચની પાળી. શિક્ષા. ૫ એક ઉત્તમ પતિવૃત્ત સાચું, બીજું સુખ તે જાણી લેવું કાચું દાન આપીને ના લેવું પાછું. શિક્ષા. ૬ શીળગુણ એજ સાચું ઘરેણું, આવ્યું ઉત્તમ નરભવટાણું: સુરિ અછતને ઉર સમજાણું, શિક્ષા. ૭ કાંવિવાર. (૪૦ ) રાગ-ઉપરનો. હાલ મહારા અંતને છે વિસામે, સાચા અવસરે આવશે સામે. હાલે. એ ટેક. જગ સંબંધી અત્ર રહે છે, વારિ સરિતાનું એમ વહે છે; દહ ચિતામાં અંતે રહે છે. હાલે, ૧ માલ મંદિર, મેળવ્યાં ભાઈ? પાપ પૂરિત પૂર્ણ કમાઈ એક સમયમાં મોટી સગાઇ. હાલા. ૨ પુણ્ય કીધેલું આવશે સાથે, પુણ્યવંત થા? પુણ્યની વાટે; માટે ભય છે મરણ તણે માથે. જેને માટે તું ભેગું કરે છે, ઘર ધંધાને કાંધ ધરે છે: અંતે એકલડો સંચરે છે. હાલે. ૪ કમ ભેગવશે ભાઈ?જાતે શુભ અશુભતે આવે છે સાથે નથી છાનું રહેતું કીધું રાતે. હાલે. ૫ હવે નિર્ભય થાવાનું કરીએ, સારૂં આત્મ સ્વરૂપ સમરીએ; મુખે નામ પ્રભુનું ઉચરિએ. વહાલે. ૬ કાયા કેરે ઘડૂલો તો કાચ, ભાવ ભગવતને ભાઈ? સાચે સૂરિ અછત કહે ન પડ પાછે. હાલો. ૭ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy