SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરજીને વિશ્વમાં અકલકંઇ નવ મળે, જાણુજે વિનતી એમ મહારી; સુરિ અજીતષ્યિની અરજ ઉર ધારજે, બેઠે હું ધારીને આશ હારી. જે વસ્ય–૦ श्रीगौतमस्वामिनुंस्तवन રાગ-પ્રભાતી શ્રીરે સિદ્ધાચળ ભેટવા–એ રાગ. વહાલા? તમ? હારા નામની, લગની મહને લાગી, લગન મંગળ-હારી લાગતાં, જ્યતિ અંતરજાગી, હાંહાંરે, ૧૧ મંગળ કારક નામ છે, મંગળ સુખ દેનાર, મંગળ હારી મૂરતિ, પ્રગટે મંગળ યાર, હાંહાંરે, પ્રગટે-૨ મંગળ પુત્રે આપતે, મંગળ છે તુજ ધ્યાન, મંગળ મહારા દેશમાં, દેજે મંગળ દાન, હાહરે, દેજે-૩ મંગળ ન ઉપજાવજે, મંગળ નિપજાવે નાર. મંગળ હારા ભક્ત છે, મંગળ જો વ્યાપાર, હાંહાંરે, મંગળ-૪ મંગળ વૃષ્ટિ આપજે, મંગળ પકવજે ધાન, મંગળ મૈતમ દેવનું, મંગળ ગંભીર જ્ઞાન, હાંહાંરે, મંગળ-૫ મંગળતા મુજ વાણુમાં, આપે મંગળ દેવ ? મંગળ મુજ સેવક પણું, મંગળ હારી છે સેવ,હાંહાંરે, મંગળ-૬ પતિવ્રતા મુજ દેશની, મંગળ કારી સદાય. મંગળ સ્મરણ આપનું, કરતાં મંગળ થાય, હાહરે, કરતાં-૭ મંગળ મુજ મનમાં વસે, મંગળ આપજે માન, મંગળ ભેખ નિભાવજો, મંગળ ભાવિક ભાન, હાંહાંરે, મંગળ-૮ અજીત સ્તવે મંગળ અને ! મંગળકારી મહેશ ?. મંગળ કરે મુજ દેહને, મંગળ કરે મુજદેશ. હાંહાંરે, મંગળ-૯ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy