SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) श्रीमुनिसुव्रतजिनस्तवन. (२०) હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારને પાર ન આવે એ રાગ સુવૃત વિના દુષ્ટવૃત્ત દિલડાનાં કેણ કપાવે ? ભગવંતતણે મે મનહર મારગ કેણ બતાવે ? ટેક. એવેરી હીરાને પરખાવે, દીપક વસ્તુને દરશાવે, સૂરજ સૂરજ રૂપ સમજાવે, સુવૃત વિના. ૧ સદગુરૂ વિષ્ણુ સમજણ કોણ આપે? વિના ઘ રગને કેણુકાપે? સાધુ વિણ શાંતિ કેણ સ્થાપે ? સુવૃત્ત વિના. ૨ કપડાને દરજી સરસ કરે, અંગે માનવ એને જ ધરે, વળી વિધવિધના શણગાર કરે, સુવૃત્ત વિના. ૩ રખવાળ કરે છે રખવાળુ, લુહાર લેહનું કરે તાળું, કરે તેજસૂ ઉત્તમ અજવાળું, સુવૃત્ત વિના. ગરમી વણ ઠંડી કદી ન ઘટે, પાણી વીણ તૃષા નાજ મટે સત્ય જ્ઞાન વડે અજ્ઞાન હઠ, સુવૃત્ત વિના. શિવ હેય તે જીવને શિવ કરે, દુ:ખીયાને સુખીયા સહજ કરે, મુનિસુવ્રત કવૃત્તને સુવૃત્ત કરે, સુવૃત્ત વિના. ૬ મુજમાં સુવૃત્ત સદા વસિએ, મુજ સાથે હેત કરી હસીએ સૂરિ અછત મોક્ષ રસને રસીઓ, સુવૃત્ત વિના. ૭ શ્રીનગનત્તવન. (૨) આવજો આવજો આવજે રે બહેની ટેક અંતરને બેલી લેવા આવેશે રે, મને અંતરને બેલી લેવા આવશે, ટેક, ઋારે માટે વિરહની ચીઠી હાલે મકલી, બહુ બહુ કષ્ટોથી બચાવશે. મહને ૧ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy