SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકિનારા, (૨૭). મહાવીરજી મુજ માયાળુ છે. એ રાગ. કંથજીન? કામણગારા? રે, સ્વામી સલુણ, મહારા હૃદય મંદિર રમનારા રે, સ્વામી સલુણું? ટેક. ભગવતજી ? હું તો દાસ સદાને હું હારે ભવ અટવીમાં ભમનારો રે સ્વામી સલુણ : ૧ નવરજી ? તું તો સર્વે સગુણ થકી ભરીએ, હું દુઃખ અવગુણને દરીએ રે, સ્વામી સલુણ ? ૨ નટવરજી ? હું તે જ્ઞાન કે ધ્યાન નવ જાણું. મિથ્યા માયામાં માણું રે, સ્વામી સલુણા ૩ પ્રભુજી? મહેતાં કૂડ કપટ બહુ કીધાં, ધન પ્રાણીને દુઃખ દીધાં રે, સ્વામી સલુણું ? ૪ સ્વામીજી ? હારી સેવા સકળ વાત સાચી, પણ પાની મહારી પાછી રે, સ્વામી સલુણ : ૫ નાથજી ? બળવંતે તે આત્માને બેલી, હે ખલકની બાજી ખેલી રે, સ્વામી સલુણું? ૬ હાલાજી ? તું તે સનાતણું નાણું સાચું, ‘હું કથીરનું નાણું કાચું રે, સ્વામી સલુણ ? સંભાળ મહારી સ્વામી ? સદાકાળ રાખો, મુજ દુગુણ કાપી નાંખે રે, સ્વામી સલુણ ? ઇનરાજ ? હારી લજજા તું રાખણહાર, સૂરિ અછતને માહ વિદારરે, સ્વામી સલુણા? ૯ શ્રીકરશનજીવન. (૨૦). લાવણી–બીનકાજ આજ મહારાજ. એ રાગ. અરનાથ ? આજ મહારાજ? અરજ ઉર લાવે, આ સેવક કેરા દ્વાર ઉમંગે આવે, For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy