SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૭ ) શ્રીવિણગિનિ. (૨) ગરૂડે ચઢી આવજે નિધારી. એ રાગ. વિમળનાથ નિર્મળ સ્વામિજી મહારે, જીવણ? જયશાળી કરે જન્મા, વિમળનાથ. ટેક. મહારા મનડામાં મળ ભરી છે, બેટા તનેડામાં ખળતા ખરી છે, એથી ભકિત. વિમળ આદરી છે, વિમળનાથ. ૧ નષ્ટ જગની કરી કરી છે, આપ કરી કરી ના કરી છે, કુર કંકાસ જે કરી છે, વિભાળનાથ. ૨ આપ ભકિત કઠણ અસિધાર, પંથ વિરલા છે પાલનહા, પ્રભુ ? ધારાના છો આધાર, વિમળનાથ. ૩ મહામાં નેત્ર વિમળ સદા કરજે, હાર કણે વિમળ વિદ્યા ભરજે, મહાર હૃદય ઠેકાણામાં કરજે, વિમળનાથ. ૪ ભેદ ઘટ અને ગોળી માગરના, ભેદ કુંડળ ને કંકણના, * એમ છમ તણ ભેદ નાના, વિમળનાથ. ૫ પણ મૃત્તિકા તો એક સહુમાં, એક એક આતમ વસ્તુ બહુમાં; પણ સંજ્ઞાન સંજ્ઞા થના, વિમળનાથ. ૬ દેવ દૈત તણું જ્ઞાન દેજે, તેમ અદ્વિતનું પણ કહેજે. વૈતાદ્વૈત તણું ભાન રહેજે, વિમળનાથ. ૭, સહુ માહી અપેક્ષા સમાણ, એવી જીનવ૨ના વાણી, પ્રેમ અછત સૂરિએ પ્રમાણી, વિમળનાથ. ૮ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy