SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) એ માટે સંતની સેવ આદરવી, આત્મા નદી પ્રભુ રૂપજ કરવી, અછત લલિત રસ લેવારે, એ મીઠા છે મેવા. ૫ રામેશાત્તાપ. (૨૨) રાગ ઉપરને. શું થયું પુરતક વાચે રે ? અવગુણ નથી અળગા. એ ટેક. ઉત્તમ તું અધિકારી થાય છે, અંતરમાં હરખાઈ રહ્યો છે, લલચાણું મન લાંચે રે, અવગુણ નથી અળગા. ૧ વહાલ કરી વ્યાખ્યાન કરે છે, દ્રષ્ટાંત સિદ્ધાંતને ઉચરે છે. મન ગાડું છુંટું ઘાંચે રે, અવગુણ નથી અળગા. ૨ પંચ તણી પંચાતમાં પૂરે, સંત સાધુ તણું નિંદામાં સૂરે, સાચના પંથમાં કયાં છે રે, અવગુણ નથી અળગા. ૩ અધમથી ધન પાયે ઘણું છે, લાખે અને કેટ્યાધિપણું છે. પાપી અંતે પસ્તાશે રે, અવગુણ નથી અળગા. ૪ પાપ કદી (હને મુક્ત કરે નહીં, પુય વિષે કેમ પાય ભરે નહિ? અછત ઉત્તમ હારૂં વાંછે રે, અવગુણ નથી અળગા. ૫ યારાણી. [ 8 ] મારે સોના તણે સૂરજ ઉગી. એ રાગ. કાયારાણુ બળે છે અને એકલાં. ચારે ઉચકી ને સમશાને કાઠીયાં, જેના પીયુજી ગયા પરદેશ, કાયારાણી એ ટેક. કરનારું કમળ મુખ શશીતું, કેવા બળે અત્તરવાળા કેશ, કાયારાણ- ૧ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy