SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ શ્રી નિતનિ-રતવર. (૨) ગરબી અજિતનાથ આત્મા રૂપે દેખ્યા, પરમ પ્રભુ પ્રગટ રૂપે પંખ્યા. એ ટેક. અયોધ્યા છે કાયા નગર સારૂં, પુરા જ્ઞાની લેકે ગમ્યું ખારૂં, ખૂટલ લોક ફળ લાવે ખારૂં અજિત. ૧. વિરતિ રૂપ જિતશત્રુ રાજા, પિતા સાચા રાખે રૂડી માજા; ઈતર પંથે હે આતમ નવ જા. અજિત ૨. વિજયા રૂપી જોગ જુક્તિ માતા, સદાનંદ કેરી છે દાતા; જ્ઞાની જન ગુણ જેના ગાતા. અજિત ૩. રમત રમે રાજા ને રાણું, છતે પુત્ર મહિમા વડે શાણું; અજિત એથી નામ કથે જ્ઞાની. અજિત ૪. ગુરૂ કેરૂં જ્ઞાન જ્યારે આણે, આતમ કે રૂપ ત્યારે જાણે; મોક્ષારથ જીવ જરૂર માણો. અજિત ૫. સંયમ ગુરૂ ગમથી સદા કરજે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy