SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ જ લ્હારા સહજ સેવને, પાપ અમાપ પલાય રે. સિદ્ધા૭. સિદ્ધગિરીશ્વર ! અજિત સૂરિને, કર ગ્રહી નેહે તારે; પાવન ગિરિવર સિદ્ધાચળજી ! અમ વિનતી ઉર ધા રે. સિદ્ધા૦ ૮. श्रीपुंडरीकगणधर-स्तवन. ગરૂડ ચઢી આવજે–એ રાગ. સ્વામી પુંડરીક મુજ ઉર આવો, કરણાનું વારિ વરસા. એ ટેક. તમ સિદ્ધાચળ કેરા વાસી, અંતરની ટાળોને ઉદાસી; મહારૂં હૈડું કરેને ઉલ્લાસી. સ્વામી૧. ચેત્રી પૂનમે મેક્ષે પધાર્યા, પાશ વિષયના સર્વ વિદાર્યા, એક આત્મ ધણુ ઉર ધાર્યા. સ્વામી ર. આદિનાથના અખંડ ઉપાસી, અનુભવ જળ કેરા પિપાસી; દુબદર્શનથી જાય નાશી, સ્વામી ૩. જે જે સજજન ગુણ રૂડા ગાશે, આત્મા www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy