SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ ચીકુનતિબિન-તવન. (૧) જાણું જાણું હેતે જાણું રેએ રાગ. કોઈ રૂઠીને શું કરશે રે, સાચા સુમતિજી ભજતાં; આત્મા મહારો કેમ ડરશેરે, સાચાટેક. લેકની લજાને અળગીજ રાબ, વૃત્તિ મ્હારી સ્થિર ડરશે સાચા-૧. સન્મતિ આપે ને દુર્મતિ કાપે, અભરે ભરણ સુખ ભરશે. સાચા-૨. પ્રેમના પીંજર માંહીં પુરાણી, પ્રભુ પ્રભુ વાણી ઉચરશે. સાચા-૩. એક અગેચર અદ્રેત આતમ, વિશ્વનાં પર સુખ વરશે. સાચા-૪. જોબન તન ધન એનેજ માટે, વિષયોના ભાવ વિસરેરેસાચા-૫. પાપ પ્રલય થાશે કેટી જનમનાં, ભવસાગર જીવ તરશે. સાચા-ક. અછતનો સ્વામીજી અંતરજમી, હરકત ભવ તણી હરશેરે. સાચા-૭. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy