SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir स्तवनावली. ગાણિનિન-તવન. (૨) સાંભળો મુનિ સંયમ રાગે- એ રાગ. આદિ જીનેશ્વર ! અંતરજામી, પ્રાણ થકી છે પ્યારો રે, દર્શન કરતાં દુઃખ દૂર થાતાં, દેવનો દેવ અમારો છે. આદિ-૧ કોમળ લોચન સંકટ મેચન, કોમળ નેત્ર પ્રકાશો ૨, શિવ મુખ ધામી કરૂણાસાગર, સહ સ૬ ગુણના રાશિ રે. આદિ–૨. ચાતક સરખાં અમ ચિત્તડાને, સુભગ સરસ એ સ્વાતી હૈકરૂણામૃતનું પાન કરીને, શીતળ થાતી છાતી રે. આદિ-૩. કલ્પવૃક્ષ સમ કયા શોભે, ભવના www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy