SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ પજુસણ સેવતાં, “ બુદ્ધિસાગર” જગ જયકાર. જી૨૦ ૭ चोमासुं करवा गुरु पधारे ते वखते સાવાને કહ્યું. (સાંભળજે મુનિ સંયમરાગે એ રાગ.) આજ નગરમાં ગુરૂજી પધાર્યા, ચોમાસુ શુભ કરવા રે; ભવ્ય જીવોના પાપ પંક સહુ મેઘવૃષ્ટિ પરે હરવા રે. આજ૦ ૧ ઘરઘર કંકુમ સાથીઓ કીધા, ધવલ મંગલ વર્તાયાં રે; પુણ્યપાતાં પગલાં દીઠાં, નરનારી હરખાયા રે. આજ ૨ ગહેલી કરતી ગોરીઓ ગાવે, લૂંછણ કરતી ભાવે રે, મેતી તંદુલ મૂઠી ભરીને, ગુરૂને સંઘ વધાવે છે. આજ૦ ૩ ચાંદલિયા પેઠે ગુરૂ શેભે, ભાનુ પેઠે પ્રકાશે રે; મેઘ ધ્વનિ ઉપદેશ ધ્વનિએ, ભવ્ય ચકોર વિકાસે છે. આજ૦ ૪ મહાવીર પ્રભુની પાટે બેસી, જૈનધર્મ સમજાવે રે, જેન જગત જય www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy