SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ મનન-જા . માયામાં મનડું મોહ્યું રે, જાગીને જે તું; નરભવનું જીવન ખેાયું રે, જાગીને જે તું-એ ટેક. માતાની કુખે આવી, નવ માસ ઉંધ રહીયે; ત્યાં દુઃખ અનન્ત લહિયે રે, જાગીને જે તું. ૧ બાલપણામાં સમજ્યા, ન દેવ ગુરૂ સેવા, રમવું ને મીઠા મેવા રે, જાગીને જે તું. ૨ જુવાનીમાં જીવતીના સંગ બહુ ખેલ્યો, તે ધર્મને પડતે મેલે રે, જાગીને જે તું. ૩ પૈસાને માટે પાપ, કર્યા તે બહુ ભારી, તેં આતમને વિસારી રે, જાગીને જે તું. ૪ રાગ વાહ્યો, અજ્ઞાને ભરમાયે, નાહક જ્યાં ત્યાં ધ્યા રે, જાગીને જે તું. પ સુખે દુ:ખે પ્રાણીને એક દિન મરવું, પણ કામ વધાર્યું વરવું રે, જાગીને જે તું. ૬ કરીશ જેવું પામીશ ભાઈ તેવું, કાંઈ ન કેઈને દેવું રે, જાગીને જે તું. ૭ સ્વમાની જૂઠી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy