SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ નિ- ચંદ્ર. (૧૮) - હરિગીત. રાજા સુદર્શનના તનય, ભગવાન શ્રી અરનાથ છો; ત્રિભુવન વિષે પરિપૂર્ણ, હે પરમેશજી પ્રખ્યાત છે. સુખ કંદ ભવ્ય જ તણું, માતા તમહારાં દેવી છે; પ્રભુ આપ કેરી વાણીને, સુર નર બધાયે સેવી છે. જે ૧ | ત્રિશ ધનુષ કે દેહ ને, લાંછન સુનંદાવર્તનું; આયુષ હજાર ચોરાશીનું, પુર નાગપુર છે આપનું. પ્રભુ અજર છે. પ્રભુ અમર છે, દેજે અચળ ગતિ જિનવરા; સૂરિ અજીતના રિવસી, થાજો સદાયે સુખકરા. ૫ ૨ | www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy