SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૯ वीरप्रभुस्तवन. ( ઉત્તમ ફલ પૂજા કીજે–એ રાગ.) ધન્ય મહાવીર ઉપકારી, ત્રિશલાનંદન જયકારી, સિદ્ધારથે કુલ મનોહારી રે, લગની તુજ સાથે લાગી, ભાગ્ય દશા પૂરણ જાગી રે, લગની તુજ રૂપે થઈ રાગી રે લગની ૧ પૂરણ રાત્રે ઘટ ધાય, નાઠે મેહ ઘણું હાર્યો, મરૂ ન હવે કેથી માર્યો છે. લગની ૨ ફલ પૂજા કરતાં ભાવે, ઉપગે શિફળ થાવે, ભક્તિ નકામી નહીં જાવે છે. લગની ૩ સમકિતીની સહુ કરણી, મેક્ષ મહેલની નિ:સરણી, પૂજાદિક નિર્જ૨ વરણી રે. લગની ૪ તુજ શ્રદ્ધા પ્રીતિ સાચી, જડની માયા સહ કાચી, માચી રહ્યો તુજમાં રાચી રે લગની ૫ નિષ્કામે સેવાભક્તિ, કરતાં પ્રભુ પ્રગટે શક્તિ, “ બુદ્ધિસાગર ” પ્રભુ વ્યકિત રે. લગની ૬. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy