SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૩૫૧ सिद्धाचलगिरि स्तवन. ( ખૂનેજીગર કે પ્રીતે હે હમ-એ રાગ. ) વિમલાચલથી સન મેહ્યું રે, હુને ગમે ન ખીજે કયાંય; મન માહનમાં સુખ જોયું રે, મુજ આતમ સુખની છાંય. વિમલાચલ૰ સમરૂં સિદ્ધાચલ સ્વામી, લળી લળી વન્દ્ ગુણરામી; મુજ જીવન અંતર્યામીરે, અનુલવથી અનુભવાય. વિમલા૦ ૧ મનમાહન લાગ્યા મીઠા, આદીશ્વર નયને દીઠા; હવે રહ્યા ન લખવા ચિઠ્ઠા રે, મન મસ્તીથી મકલાય. વિમલા૦ ૨ સિધ્યા તુજ પ્રેમે અનંતા, વળી સિદ્ધ ભવિંજનસતા; થયા સિદ્ધ બુદ્ધ ભગવતા રે, જ્ઞાનીએ તુજને ગાય. વિમલા૦ ૩ તુજ સાથે લગની લાગી, મુજ ભવની ભાવટ ભાગી; મુજ અંતર ચેતના જાગી રે, મુજ મનડું તુજને ચ્હાય. વિમલા૦ ૪ આનન્દ જ્ઞાને ઉદ્ઘસિયેા, મુજ હૃદય કમલમાં વસિયેા; શ્રદ્ધા પ્રીતિએ વિકસિયા રે, ઘટ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy